આ ગરીબ મહિલાએ ગામડાથી લઈને યુરોપ સુધીનો સફળ કરીને બાવીસ હજાર મહિલાઓને રોજગારી આપી રહ્યા છે.

દેશમાં ઘણી મહિલાઓ સખત મહેનત કરીને સફળતા મેળવતી હોય છે અને ઘરની જવાબદારીઓ સંભાળતી હોય છે. તેવો જ કિસ્સો રાજસ્થાનના બાડમેરના રાવતસર જિલ્લામાં રહેતી રૂમા દેવી સાથે થયો હતો. રુમા દેવી ની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી એટલે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એટલે રુમા ને તેના બધા સપના છોડી દીધા હતા પણ તેને તેના નસીબ પર પોતાની સફળતા હાંસલ કરી હતી.

તે પછી રુમાએ રાજસ્થાની હસ્તકલા કલા જેવી કે સાડી, ચાદર, કુર્તા વગેરેમાં અલગ અલગ કપડાં તૈયાર કરવામાં ખૂબ જ હોશિયાર હતી. આથી રુમા ના કપડાં આપણા દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ પ્રખ્યાત થવા લાગ્યા હતા. આથી આ મહિલા આજે બીજી બાવીસ હજાર મહિલાઓને રોજગારી પૂરી પાડતી હતી. રુમાને આ બધું કામ કરવું સરળ ન હતું પણ તેને સખત મહેનત કરીને આ પદ પ્રાપ્ત કર્યું હતું.

રુમા એ હજારો ગરીબ મહિલાઓને રોજગાર આપીને તેમને જીવન જીવવાનો નવો રસ્તો બતાવ્યો હતો. આ મહિલાઓને કામ માટે ક્યાંય જવાની જરૂર પડતી ન હતી તેમને ઘરમાં બેસીને જ હસ્તકલાની વસ્તુઓ બનાવતા હતા એટલે આ પ્રોડક્ટ્સની માંગ બજારમાં સતત વધી રહી હતી તેથી એનજીઓ એ તાલીમ આપીને પ્રોડક્ટ્સ બનાવીને વેચવા સુધી મદદ કરી હતી.

આથી આ સંસ્થાની વાર્ષિક આવક કરોડો રૂપિયા સુધી થતી હતી. આથી રુમા દેવીને ઘણા એવોર્ડ પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રૂમા દેવીએ તેના ગામમાં રહીને જ આ પદ પ્રાપ્ત કર્યું હતું એટલે રુમાને વિદેશ પ્રવાસ જવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. રુમાએ હજારો મહિલાઓને રોજગારી આપીને તેમની તકો પૂરી પાડીને ખુબ મહત્વનું કાર્ય કર્યું હતું.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *