બગદાણાવાળા બાપા સિતારામે વડલામાં સાક્ષાત પરચા પૂર્યા,જે આજે પણ સાક્ષાત જોવા મળે છે,

આજે આ પોસ્ટમાં બગદાણાવાળા બાપા સીતારામ અને તેમના મંદિરની વાત કરીશું.આ મંદિરે લાખોની સંખ્યામાં ભાવિ-ભક્તો બાપાના દર્શને આવે છે.બાપા સીતારામનું મંદિર આરસ પથ્થરથી બનાવવામાં આવ્યું છે.એવું કહેવામા આવે છે કે જે આ આરસ પથ્થરનું મંદિર બન્યું છે એ પૈસા બાપાએ ચુકવ્યા છે.તો ચાલો જોઈએ મંદિરની ખાસિયત વિશે.

બજરંગદાસ બાપા બગદાણા || History of Bajrangdas Bapa Temple - YouTube

લાખો ભાવિ-ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવામાં આવે છે.આ મંદિરની કોતરણી ખૂબ જ ભવ્ય જોવા મળી રહી છે.આ મંદિરમાં બેઠા પછી શાંતિનો અનુભવ ખૂબ જ મનને શાંતિ મળે છે.ઘુમ્મટની કળા ખૂબ જ સુંદર છે.

શું તમે ક્યારે પણ વાંચી છે બજરંગદાસ બાપાની આ ખાસ વાતો, અત્યારે જ જાણીલો..... - Gujaratreport

દેશ-વિદેશથી બાપાના દર્શને ભક્તો ઉમટે છે.મંદિરની બહાર આવતા બાજુમાં એક વડલો છે,ત્યાં એ વડલા જોડે ભાવથી,ખૂબ જ શ્રદ્ધાથી બાપને યાદ કરો તો આજે પણ બાપા સીતારામ વડલામાં 3 સ્વરૂપે સાક્ષાત દેખાય છે.જો તમે પણ જાઓ બગદાણા ટીઓ બાપા સીતારામના મંદિરે જાઓ ત્યાં આ વડલામાં અવસ્ય બાપા જોવા મળશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *