ગીતા બેન રબારીએ કહ્યું મને જીવનમાં બધું મળ્યું છે પણ આ એક વસ્તુની મોટી ખોટ રહી ગઈ.

ગુજરાતના લોકપ્રિય સિંગર ગીતા રબારીને તો તમે જાણતા જ હશો. ગીતા બેન રબારીએ પોતાના અવાજથી આખા ગુજરાતના લોકોનું દિલ જીતી લીધું છે. ગીતા બેન રબારીના પરિવારમાં માતા પિતા અને બે નાના ભાઈ હતા.

પરંતુ તેમનું અકારે અવસાન થયું હતું. આજે ગીતા બેન રબારીના કોઈ સગા ભાઈ નથી. આ વિષે તેમને સોસીયલ મીડિયા પર પોતાની વાત કરી મૂકી હતી.

Geeta Rabari Wiki, Age, Boyfriend, Husband, Family, Biography & More – WikiBio

ગીતા બેન રબારીએ આ વીડિયોમાં કહ્યું કે હું નાનપણથી મોટી થઇ ત્યારથી એક જ વાતની ખામી રહી કે મારો કોઈ સાગો ભાઈ નથી. ભાઈની ખોટ તેને જ ખબર પડે જેને ભાઈ ન હોય. આ વાતનું મને ખુબજ દુઃખ થતું હતું કે મારે કોઈ ભાઈ નથી. પછી હું સંગીતના ક્ષેત્રમાં આવી અને માતજીએ મને આ લાઈનમાં ખ્યાતિ આપી અને સારું નામ આપ્યું છે.

Did Gujarati singer Geeta Rabari receive COVID-19 jab at home? Inquiry underway

ઘણી ખ્યાતિ આપી છે. સગા કરતા પણ સવાયા ભાઈઓ આપ્યા છે. હું જો વાત કરું તો મારા 23 થી 24 રાખડી ભાઈઓ છે અને મારા બધા ભાઈઓએ મને ખુબજ સપોર્ટ કર્યો છે અને ટેકો આપ્યો છે અને મને ખુબજ પ્રેમ કરે છે. આજે માતાજીએ મને આ સંગીત ક્ષેત્રમાં જે સફળતા આપી છે. એનાથી ખુબજ તેમનો આભાર માનુ છુ.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *