શ્વાશ લેવામાં પડે છે તકલીફ? તો કરો આવી રીતે આયુર્વેદિક ઉપચાર અને હોસ્પિટલના લાખોના ખર્ચ માંથી મેળવો મુક્તિ….

શરીરમાં ઓક્સીજનનું લેવલ ઘટતું અટકાવવા માટે અને શ્વસનતંત્રને મજબૂત બનાવવા માટે આજે અમે તમને કેટલાક ઘરઘથ્થું ઉપાયો જણાવીશું.

એક કપૂરની ગોળી લો અડધી ચમચી રાઈ લો, અડધી ચમચી અજમો લો અને અડધી ચમચી મીઠું લો આ બધી સામગ્રીને મિક્સ કરીને એક પોટલી બનાવી લો અને આ પોટલીને સૂંઘો આ ઉપાય તમારા શરીરમાં જામેલો કફ છૂટો પાડી દેશે અને ઓક્સિજન લેવલ પણ ઊંચું આવી જશે.

તમને શ્વાસ લેવામાં પડે છે તકલીફ તો ના કરો નજરઅંદાજ, થઇ શકે છે આ બીમારી - Mantavya News Gujarati | DailyHunt

મિત્રો તમારા શરીરમાં ઓક્સિજન લેવલ સારું છે કે નઈ તથા તમારી રોગપ્રતિકારક શક્તિ સારી છે કે નઈ એ જાણવું હોય તો તમારે ત્રીસ સેકંડ માટે તમારે આ કામ કરવાનુ છે.

આ પ્રયોગ કરવા માટે તમારે ખુરશીમાં એકદમ રિલેક્સ થઈ ને બેસવાનું છે બેસવાનું છે, હવે ત્યાર બાદ પેટ અંદર જાય એ રીતે શ્વાસ લેવાનો છે. એટલે કે જ્યારે પણ તમે શ્વાસ અંદર લો છો ત્યારે તમારુ પેટ અંદર જશે છે અને શ્વાસ છોડો છો ત્યારે તમારુ પેટ બહારની તરફ આવે છે.

ઘરે તવીને ગરમ કરો અને તેમાં અજમો નાખી દો અને આ અજમાને થોડીવાર શેકો જેના પછી અજમા માંથી ધુમાડો નીકળવા લાગશે જો આ ધુમાડાને તમે સૂંઘો છો તો તમારું શ્વસનતંત્ર છુટુ પડી જશે. એ આપણા શ્વસનતંત્રને ખુલ્લું કરવાં મદદ કરે છે.

કફને છૂટો પાડવા માટે તમે નાકમાં લીંબુના બે ટીપા નાખી શકો છો.મીઠુંએ આપણા શરીરમાં રહેલા કફને પીગાળી દે છે માટે ગરમ પાણીમાં મીઠું નાખીને પીવાથી આપણા શરીરમાં રહેલો કફ છૂટો પડે છે.

શરીરમાં ઓક્સિજનનું સ્તર કેટલું હોવું જોઈએ? ઓક્સિમીટરની જરૂર કોને અને શા માટે? - Khabarchhe Gujarati | DailyHunt

મિત્રો તમારું ઓક્સિજન લેવલ કંટ્રોલ માં રહે તે માટે તમારે એક નાની પોટલી બનાવની છે, આ પોટલી ઘરેજ બનાવા માટે તમારે એક સુતરાઉ નું કપડું લેવાનું છે,

અને તેમાં 2 કપૂરની ગોળીઓ, 4 લવિંગ, સામાન્ય સુંઠ પાઉડર, એક ચમચી જેટલો અજમો આ બધું મિક્સ કરીને તમારે એક પોટલી બનાવવાની છે અને આ પોટલી તમારા હાથે બાંધો, અને તેને 5 મિનીટ ના અંતરે સુંઘો જેથી તમારું ઓક્સિજન લેવલ જળવાઈ રહેશે.

જો તમારે આ પોટલી હાથે ના બાંધવી હોય તો તમે તેને ગાળામાં બાંધી દો જેથી તેની સુગંધ તમારા સ્વાસ માં જાય જેથી તમારું ઓક્સિજન લેવલ કન્ટ્રોલ માં રહે તો આ ઉપચાર તમે જરૂર અપનાવો 100 % ફાયદાકારક છે ને અમે કેટલાય લોકોને આ કરવાથી સારો ફાયદો થયો છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published.