પૈસા ન ટકતા હોઈ તો એક નાળિયેર થી ચુપચાપ કરીલો આ ઉપાય, સાત પેઢી સુધી નહી ખૂટે ધન…

હિન્દુ ધર્મમાં નાળિયેરનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. તમામ પૂજા અને મંદિરમાં નાળિયેર તોડવા અથવા અર્પણ કરવાનો રિવાજ છે. નાળિયેરને ‘શ્રીફળ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કારણ કે નાળિયેરને પવિત્ર માનવામાં આવે છે. આ નાળિયેર તમને ખુબ જ ધનવાન બનાવી શકે છે, આજે આ લેખમાં એક ખુબ જ સરળ ઉપાય રજુ કર્યો છે જે તમને સાત પેઢી સુધી ધનવાન બનાવી શકે છે, તો ખાસ જાણો આ ઉપાય વિષે તમેપણ…

નાળિયેર આયુર્વેદિક દ્રષ્ટિકોણથી પણ ફાયદાકારક છે.

આજે આપણે જાણીશું નાળિયેરનાં કેટલાક ચમત્કારી ઉપાય, જેનાથી તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓથી છુટકારો મળશે.

significance importance of coconut oil health benefits as home remedies | World Coconut Day : સ્વાસ્થ્ય માટે નારિયેળ કેટલું ફાયદાકારક છે?

લક્ષ્મી દરેકના હાથમાં રહેતી નથી. પરંતુ એવી કેટલીક રીતો છે કે જેમાં તમે તમારી ખરાબ નસીબને બદલી શકો છો.

કોઈપણ શુભ કાર્ય કરવા માટે હિન્દુ ધર્મમાં નાળિયેરનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે છે.

માત્ર એક નાળિયેર આપણું ભાગ્ય બદલી શકે છે. તો ચાલો જાણીએ નાળિયેરનાં આ ઉપાયો.

આજ સુધી તમે મંદિરોમાં ઘણા નાળિયેર ચડાવ્યાં હશે, પરંતુ શું તમે જાણો છો કે આ નાળિયેર તમારું જીવન બદલી શકે છે.

કરીલો આ સરળ ઉપાય :

જો ઘણા પ્રયત્નો છતાં કોઈ કાર્ય સફળ ન થાય, તો તમે લાલ સુતરાઉ કાપડ લો.

સ્ત્રીઓ દ્વારા નાળિયેર વધેરવું મનાય છે અશુભ સંકેત...જાણો આ છે કારણ... - I am Gujarat

ત્યારબાદ તેમાં નાળિયેર લપેટી લો અને પછી વહેતા પાણીમાં કોઈને ખબર ન હોઈ તેમ વહેડાવી દો અને તમારા મનની ઈચ્છા બોલીલો.

જો તમે પણ ધંધામાં સતત ખોટનો સામનો કરી રહ્યા છો, તો ગુરુવારે પીળા કપડામાં એક નાળિયેર લપેટીને તેને ભગવાન વિષ્ણુના મંદિરમાં લઇ જવું ખુબ જ શુભ માનવામાં આવે છે.

શુક્રવારે માતા લક્ષ્મીના મંદિરે નાળિયેર, ગુલાબ, કમળના ફૂલની માળા લઈને પૂજા કરવાથી ધનની દેવી માં લક્ષ્મી ખુશ થાય છે અને ઘરમાં આનંદ અને સંપતિ આવે છે.

આ પછી કપૂર અને દેશી ઘી વડે માતાની આરતી કરો અને શ્રીકણકધારા સ્તોત્રનો જાપ કરો.

આ કરવાથી તમને આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળશે.

દર શુક્રવારે સવારે સ્નાન કર્યા પછી શ્રી ગણેશજીની પૂજા કરો અને પૂજામાં નાળિયેરનો ઉપયોગ કરો.

આમ આ પૂજા કર્યા પછી આ નાળિયેર રાત્રે ગણેશજીના મંદિરમાં રાખો.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *