જો આ રાશિના લોકો બાંધી દેશે કાંડા ઉપર કાળો દોરો તો થશે બધા જ કામ પુરા, મળશે તેમને અપાર સફળતા…

તમને બે ત્રણ રાશિના જાતકો વિશે કહેવા જઇ રહ્યા છીએ જે રાશિના જાતકોને હાથમાં કાળો દોરો બાંધવો અત્યંત શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ તે ત્રણ રાશિઓ વિષે.

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે કાળો દોરો બાંધવો અત્યંત શુભ માનવામાં આવે છે કેમ કે કાળા રંગનો દોરો બાંધવાથી તમને કોઈપણ પ્રકારની ખરાબ નજર લાગશે નહીં અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો પોતાના હાથમાં કાળા રંગનો દોરો અવશ્ય બાંધવો જોઈએ. આવું કરવાથી તમને કોઈપણ પ્રકારની ખરાબ નજર નહીં લાગે અને તમારા પરિવારમાં પણ સુખ શાંતિ બની રહે છે અને તમે પોતાના જીવનમાં અત્યાધિક ઝડપથી વૃદ્ધિ કરશો.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો પોતાના પગમાં કાળા રંગનો દોરો અવશ્ય બાંધવો જોઇએ કેમ કે કુંભ રાશિના જાતકો ને કોઈપણ વ્યક્તિની ખરાબ નજર જલ્દીથી લાગી જતી હોય છે. આવું કરવાથી કોઇપણ વ્યક્તિની નજર લાગતી નથી.

pinal patel

Leave a Reply

Your email address will not be published.