સાત દિવસમાં આ રાશિ ના લોકો પર થશે શનિદેવ ની કૃપા, મળશે રાજયોગ થતા તમામ………

મેષ: સમય તમારા માટે ખાસ છે. ખૂબ મોટા સંઘર્ષ બાદ તમને મુશ્કેલીઓથી છુટકારો મળશે. જો જરૂરી હોય તો યાત્રા પર જવું કારણ કે અકસ્માત થઈ શકે છે અને ધન ખર્ચ થઈ શકે છે. જો તમે પાર્ટ ટાઈમ કામ કરવા માટે ઈચ્છો છો તો તમારી ઈચ્છા જલ્દીથી પૂર્ણ થશે.

તમારી તમામ મહત્વકાંક્ષાઓ પૂર્ણ થશે. તમે તમારા પરિવારના સદસ્યોની દરેક જરૂરિયાતો પૂર્ણ કરવામાં કામયાબ થશો જેનાથી ઘરમાં ખુશીઓ આવશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે.

વૃષભ: સમય તમારા માટે ઉત્તમ ફળદાયક છે. પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમ થઈ શકે છે જેમાં પરિવારના તમામ સદસ્યો ભાગ લેશે. તમે દૈનિક જરૂરિયાતોની ખરીદી પર ધન ખર્ચ કરશો. તમે તમારા મિત્રને સહાયતા કરી શકો છો.

Know why you should offer mustard oil to Lord Shani Dev | Know News – India TV

વ્યાપારમાં વિરોધીઓ તમને નુકસાન પહોંચાડી શકે છે તેથી તમારે સતર્ક રહેવું. તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તમને ગેસ અને અપચા જેવી સમસ્યાઓ થઈ શકે છે તેથી ખાવા-પીવામાં પરેજી રાખવી.

મિથુન: સમય તમારા માટે ઉન્નતિ ભર્યો છે. તમે કાર્યને સમયસર પૂર્ણ કરવાની કોશિશ કરશો તેમાં તમારે અધિક પરિશ્રમ કરવો પડશે. નોકરીમાં તમારા પર કામનું દબાણ વધી શકે છે. તેને પૂર્ણ કરવા માટે તમારે તમારા સહયોગીની જરૂર પડશે.

જીવનસાથી સાથે જો કોઈ તણાવ ચાલી રહ્યો છે તો તે આજે સમાપ્ત થશે. તમે તમારા માતા-પિતા સાથે દેવ દર્શન માટે યાત્રા પર જઈ શકો છો. જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવહાર કરેલો છે તો તેમાં તમને ઉત્તમ લાભ થશે.

કર્ક: બીજા લોકોને મુસીબતમાં ફસાયેલા જોઈને તમે તમારા કામને ભૂલીને તેની મદદ કરવામાં લાગશો અને તમારા કાર્ય પર ધ્યાન નહીં આપી શકો. જેનાથી તમને નુકસાન થઈ શકે છે. જો તમારા સંતાનના લગ્નમાં કોઈ અડચણો આવી રહી છે

તો તે જલદીથી દૂર થશે અને પરિવારમાં ખુશીઓ આવશે. જો તમે નવો વ્યવસાય કરવાનું શરૂ કરી રહ્યા છો તો તેના માટે સમય ઉત્તમ છે. આ અઠવાડિયામાં તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે.

સિંહ: સમય તમારા માટે મિશ્રિત ચાલી રહ્યો છે. કારોબારની ચિંતા તમને હેરાન કરી શકે છે. નોકરી-ધંધામાં જો તમે સુધારો લાવવા માંગો છો તો તમારે આળસનો ત્યાગ કરવો પડશે તો જ તમેં તમારા સપના પૂર્ણ કરી શકશો.

તમે તમારા સંતાનોને સામાજિક કાર્ય કરતા જોઇને ખુશ થશો. તમારા ભાઇઓની મદદથી વ્યવસાયમાં તમારી પ્રગતિ થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ સુધારશે. જો તમારે વ્યાપાર માટે કોઈ કઠોર નિર્ણય લેવાનો હોય તો તેમાં તમારા પિતાજીની સલાહ લેવી.

કન્યા: સમય તમારા માટે દોડાદોડી ભર્યો છે. તમારે પોતાના માટે પણ થોડો સમય કાઢવાનો પ્રયત્ન કરવો જેથી સ્વાસ્થ્ય સારું રહે. તમે તમારા માટે કોઈ જરૂરી સામાન ખરીદી શકો છો જેમ કે કપડાં, મોબાઇલ, લેપટોપ વગેરે.

પરંતુ તમારે તમારી આવક જોઈને ખરીદીમાં ખર્ચ કરવો. વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે મહેનત કરવાની આવશ્યકતા છે તો જ સારી સફળતા પ્રાપ્ત થશે. જો તમે કોઈ જગ્યા પર પૈસાનું રોકાણ કર્યું છે તો તેમાં તમને ભરપૂર લાભ થશે.

તુલા: તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે ચિંતિત થઇ શકો છો. સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં તમને તમારા વિરોધીઓ હેરાન કરી શકે છે જેથી તમારે સાવધાન રહેવું અને તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને પ્રગતિ મળી શકે છે.

જીવનસાથી સાથે કોઇ વાતને લઇને વિવાદ થઈ શકે છે. તમે તમારા સંતાનની ભવિષ્યની યોજનાઓને લઈને થોડા ચિંતિત થઇ શકો છો તેથી તમે થોડા તણાવમાં રહેશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

વૃશ્ચિક: સમય તમારા માટે મિશ્રિત પરિણામ લઇને આવ્યો છે. કાર્ય કે વ્યવસાયને લઈને આ સમયે આવી રહેલા તણાવને તમારા પર હાવી થવા દેવો નહીં નહીતો તમને મોટું નુકસાન થઈ શકે છે. જો તમારા ઘર પરિવારમાં કોઈ જુનો વાદ વિવાદ ચાલી રહ્યો છે

તો તેમાંથી તમને જલ્દી છુટકારો મળશે. નોકરી કરી રહેલા જાતકોને પ્રમોશન મળશે. તમારા પિતાના સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવાની જરૂર છે નહીતો ગંભીર સમસ્યા થઈ શકે છે.

ધનુ: થોડા દિવસોમાં તમને મોટી સફળતા મળી શકે છે. તમે નવા લોકો સાથે સંપર્ક કરશો જેનાથી તમને લાભ થશે. તમારે તમારા દૈનિક કાર્યોમાં બદલાવ લાવવાની જરૂર છે નહીતો તમને નુકસાન થઈ શકે છે. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલાં છે

તો તે તમને મુશ્કેલીથી તમારા ભાઇઓની મદદથી પ્રાપ્ત થશે. તમે કોઈ માંગલિક સમારોહમાં જઈ શકો છો જેમાં તમારી કેટલાક ખાસ લોકો સાથે મુલાકાત થશે. વ્યવસાયમાં પ્રગતિ જોઇને તમારો આત્મવિશ્વાસ વધશે.

મકર: તમને તમારી ઈચ્છા મુજબ પરિણામો મળશે જેનાથી તમારા મનની પ્રસન્નતા વધશે અને તમે ધાર્મિક તેમજ સામાજીક કાર્યોમાં ખુશીથી ભાગ લેશો. તમારું માન-સન્માન વધશે. તમારી વધતી આવકને કારણે તમારે મુશ્કેલીનો પણ સામનો કરવો પડશે.

દામ્પત્યજીવનમાં ખુશીઓ આવશે પરંતુ તમારે ખોટા ઝઘડાઓથી દૂર રહેવું પડશે. આ અઠવાડિયામાં તમને શુભ સમાચાર પ્રાપ્ત થશે જેનાથી તમે ખૂબ ખુશ થશો. તમે કોઈ ધાર્મિક કાર્યમાં જોડાઈ શકો છો.

કુંભ: વ્યાપારીને નાના નાના લાભના ઘણા બધા અવસર મળશે પરંતુ તમારે તેને ઓળખવા પડશે નહીંતો તે તમારા હાથમાંથી નીકળી જશે. તમને તમારી નોકરીમાં સરકારી ઉચ્ચ અધિકારીઓની મદદથી મોટો લાભ થશે. તમારે તમારી આળસ ને છોડવી પડશે તો તમે લાભના અવસરોને ઓળખવામાં કામયાબ થશો.

તમે તમારા પિતાજી સાથે કોઈ વિવાદ કરી શકો છો જેનાથી તણાવ રહેશે. તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો નહીં તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

મીન: તમને જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં મોટી પ્રગતિ મળવાની સંભાવના છે. તમે તમારા માતા-પિતા અને ગુરુજનોની સેવામાં લાગશો અને ભજન કીર્તન વગેરેમાં સામેલ થશો. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલા છે તો તે તમારી સામે કોઈ મોટી સાજીશ કરી શકે છે,

જેથી સમજી-વિચારીને નિર્ણય લેવો. અધ્યાત્મ તરફ તમારી રુચિ વધશે. તમારે નોકરી-ધંધામાં તમારા વિરોધીઓ અને ઈર્ષાળુથી સાવધાન રહેવું કેમ કે તેઓ તમને હેરાન કરવાની પૂરી કોશિશ કરશે. તમારા સંતાનના ભવિષ્ય માટે તમે ધન ખર્ચ કરી શકો છો.

pinal patel

Leave a Reply

Your email address will not be published.