દર્દીનું ઓક્સિજન લેવલ હવે વધારો તુરંત આ આયુર્વેદિક ઉપચારથી, 100% મળશે પરિણામ, આજેજ જાણી લો…

ઓક્સિજન નું લેવલ વધારવા માટે હોમિયોપેથીકમાં કોઈ દવા નથી. શરદી-ઉધરસ અને ખાંસીમાં દર્દી કે નોર્મલ વ્યક્તિ દિવસમાં બે વખત ઊંધા સૂઈ ઊંડો શ્વાસ લે તો પણ તે ઓકિસજન લેવલ વધારવામાં મદદરૂપ છે.

જો લોકો આયુર્વેદિક ઉપચારને અપનાવે તો તેમના શરીરનું ઓક્સિજન લેવલ જળવાય શકે છે, ઓક્સિજન ની  બોટલ વગર  પણ કુદરતી રીતે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી શકાય છે. યોગ, પ્રાણાયામ અને કસરતથી ઓકિસજન વધારી શકાય છે. આ રીત એ જ ઓક્સિજન વધારવાનો એકમાત્ર ઉપાય છે.

Haryana BJP extends help for Corona patients and giving oxygen concentrator free

આખા દિવસમાં તમારે બે વખત 15 મિનિટ સુધી પ્રાણાયમ કરવા જરૂરી છે. તેની સાથે જ બે વખત ઊંધા સૂઈને ઊંડા શ્વાસ લેવા જોઈએ. જેથી ઓક્સિજન લેવલ વધે છે. તમારે રોજ સવાર-સાંજ વોકિંગ અને વ્યાયામ કરવા જોઈએ.

તમારા નાકમાં અને ગળામાં ગયેલા વાઇરસ બહાર કાઢવા  માટે ખુબજ સરળ અને અસરકારક ઉપચાર છે લીંબુના ટીપાં, જેમાં લીંબુના રસના બે-બે ટીપા તમારા નાકમાં નાખવા પડે છે.

લીંબુના રસના ટીપા જેવા તમે નાકમાં નાખશો એટલે તે તમારા મોઢામાં આવશે. જેને તમારે તરત જ થૂંકી નાખવાનું છે. આ લીંબુના રસને કારણે તમને તરત જ છીંક આવશે. તે પછી તમારા નાકમાંથી કફનો પ્રવાહ વહેવા લાગશે. આ પ્રવાહની સાથે જ વાયરસ તરત જ નીકળી જશે.

જો પ્રાણાયામ કરતી વખતે રાખશો આ વાતોનું ધ્યાન, તો થશે અઢળક ફાયદાઓ - Sandesh

જો તમારા નાકમાં બળતરા થાય તો તમારે નાળિયેરનું તેલ લગાવવાનું છે. તેથી ધીમે ધીમે તમારા નાકની બળતરા બંધ થઇ જશે અને તમને આરામ મળશે.

વધેલા લીંબુનો રસ કાઢી તેમાં હળદર અને મીઠું નાખી તેના કોગળા કરવાના છે. જેના લીધે તમારા મોઢાની આસપાસ વાયરસ હશે તો તે બધા વાયરસ દૂર થઇ જશે. તમે બે-ત્રણ રૂપિયામાં આ સસ્તી ઘરગથ્થુ સારવાર લઇ શકશો.

આના સિવાય શરદી-ખાંસી, તાવ અને વાયરલ ઇન્ફેકશનથી દૂર રહી ઑક્સીજન લેવલ વધારવા માટે કપૂરની પોટલી બાંધીને તેને સૂંઘવી.

કપૂરની પોટલી બનાવવા માટે કપૂરની એક ગોળી, એક ચમચી રાઈ, અડધી ચમચી મીઠુ, 2-3 લવિંગ અને અડધી ચમચી અજમાની પોટલી બનાવીને સુંઘો. તમારો શ્વાસોશ્વાસ યોગ્ય કરવા રોજ રાઈ-મીઠુ પાણીમાં નાંખી ઉકાળી નાસ લેવી.

મિત્રો જો તમને પ્રાણાયામ કરતાં ન આવડે તો શાંત મગજ રાખી, ટટ્ટાર બેસી ઉંડા શ્વાસોશ્વાસ લેવા. પૂષ્કળ પર્યાપ્ત માત્રામાં ચોખ્ખું પાણી પીવું.

કુદરતી હવા તમારા શ્વાસમાં જાય તે રીતે તમારો દિવસ પસાર કરવો. ઘરના બારી બારણા ખુલ્લા રાખો. વ્યાયામ કરવો. શક્તિ અને સમય મૂજબ શ્રમ કરવો. હિમોગ્લોબીન વધે, જળવાય તેવો ખોરાક લેવો.

pinal patel

Leave a Reply

Your email address will not be published.