જયારે જીગ્નેશ કવિરાજને એક દીકરો જોઈતો હતો ત્યારે ભગુડા વાળી માં મોગલે તેમને પરચો પૂરો પાડ્યો હતો. જેના વિષે કોઈ જાણતું નહી હોય.

ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક જીગ્નેશ કવિરાજને તો બધા જાણતા જ હશો. જીગ્નેશ કવિરાજના આખા ગુજરાત ભરમાં લાખો ચાહકો છે. તેમના દરેક આલ્બમ સોન્ગને કરોડો લોકો જોવે છે.

આ સાથે જીગ્નેશ કવિરાજના વિદેશોમાં પણ ઘણા ચાહકો છે. તેમને વિદેશોમાં પ્રોગ્રામ કરીને ધૂમ મચાવી છે. આ સાથે જીગ્નેશ કવિરાજ માતા મોગલના પરમ ભક્ત પણ છે.

ગીતા રબારી અને જીગ્નેશ કવિરાજના ડાયરામાં નોટોનો વરસાદ | Geeta Rabari and Jignesh Kaviraj Dayaro Notes rain

જીગ્નેશ કવિરજે એક પ્રોગ્રામ માં કહ્યું હતું કે બે વર્ષ પહેલાની આ વાત છે. આ વાત મારા ઘરની છે. કોઈ બનાવેલી વાત નથી જીગ્નેશ કવિરાજે કહ્યું કે મારા ઘરે બે દીકરીઓ હતી અને દીકરો ન હતો.

ત્યારે જયારે હું અહી ભગુડામાં પ્રોગ્રામ કરવા માટે આવ્યો ત્યારે મેં માતાને કહ્યું કે માં મોગલ મારા ઘરે આ સમયેજો દીકરો જન્મશે તો હું અહીં દર્શન કરવા માટે આવીશ અને મંદિરમાં તમારો એક ફોટો લગાવીશ.

Mogaldham Bhaguda, Mahuva - Temples in Bhavnagar - Justdial

જયારે હું પ્રોગ્રામ કરીને મંદિરમાંથી નીકળતો હતો ત્યારે મને ઘરેથી ફોન આવ્યો કે મારા ઘરે દીકરાએ જન્મ લીધો છે. માં મોગલે મને દરવાજાની બહાર પણ નહતો જવા દીધો ને મારી માનતા પુરી કરી હતી.

માટે ભગુડા વાળી માતા તારા પરચા અપરંપાર છે. મેં મારી જિંદગીનું પહેલું ગીત હે મારી મોગલ છે મજરારી લખ્યું હતું. માં મોગલે મારી જીવનની સૌથી મોટી ઈચ્છા એક જ ઝટકામાં પુરી કરી દીધી હતી. આમ માં મોગલે જીગ્નેશ કવિરાજને પરચો પૂરો પડ્યો હતો.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *