આ કઈ દિગ્ગજ હિરોઈનના ભાઇ સાથે ચાલી રહ્યું છે કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની ભૂરી નું લફરું, થયો મોટો ખુલાસો..જાણો નામ

અભિનેત્રી  સુમોના ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ઘણી સારી ફેન ફોલોઇંગ ધરાવે છેે. તેને “ધ કપિલ શર્મા શો” અને “બડે અચ્છે લગતે હેે” શોથી ઓળખ મળી. દર્શકોના દિલમાંં તેણે કોમેડી કરીને જગ્યા બનાવી, આમ તો સુમોના વધારે સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી રહેતી પરંતુ તેણે હાલમાં જ એક તસવીર શેર કરી તેની પર્સનલ લાઇફને લઇને ખુલાસો કર્યો છે.

રીપોર્ટ અનુસાર તે કાજોલ અને રાની મુખર્જીના ભાઇ સમ્રાટ મુખર્જીને ડેટ કરી રહી છે. કેટલાક વર્ષ પહેલા એવી ખબર આવી હતી કે સુમોના અને સમ્રાટ લગ્ન કરવાના છે. જો કે, આ પર સુમોના કે સમ્રાટે કંઇ કહ્યુ ન હતુ. સમ્રાટ સુમોનાથી 8 વર્ષ મોટા છે.

પોતાના લગ્નની અફવા પર સુમોનાએ દુબઇ રેડિયો સ્ટેશન ‘જોશ 978 યુએઇ’ પર કહ્યુ હતુ કે, સમ્રાટ તેમના ફેમિલિ ફ્રેન્ડ છે, પરંતુ તે બંનેની લગ્નની લઇને વાત થઇ નથી. અને ના તો આવનાર સમયમાં હાલ આવો કોઇ સીન છે. સુમોના આ અફવાઓ પર પોતે હસે છે અને કહે છે કે તેમની સમ્રાટ સાથે મુલાકાત વર્ષમાં એકવાર દુર્ગા પૂજા પર થાય છે.

સુમન અને સમ્રાટ બંને 2015માં એક કોમન ફ્રેન્ડની મદદથી મળ્યા હતા. સમ્રાટ આશુતોષ ગોવારિકરની ફિલ્મ “ખેલે હમ જી જાન સે”માં જોવા મળ્યા છે. તે ફિલ્મ “બોર્ડર”માં કામ કરી ચૂકેલી અભિનેત્રી શરબાની મુખર્જીના ભાઇ છે. સમ્રાટના પિતા રોનુ મુખર્જી, કાજોલના પિતા શોમુ મુખર્જી અને રાની મુખર્જીના પિતા રામ મુખર્જી સગા ભાઇ છે.

સુમોના ચક્રવર્તી વર્ષ 2011થી એંડોમેટ્રિયોસિસ બીમારી સામે લડી રહી છે. પરંતુ પરંતુ કેટલાક વર્ષોથી તે સ્ટેેજ ચાર પર છે. સુમોનાએ લખ્યુ કે, કોઇ પણ પબ્લિક પ્લેટફોર્મ પર આ વિશે વાત નથી કરી. લોકડાઉન મારા માટે ઇમોશનલી ઘણુ કઠિન રહ્યુ છે. તેણે કહ્યુ કે, કોરોનાને કારણે લોકડાઉનમાં તે ગયા વર્ષથી બેરોજગાર છે.

જો કે, તેનું કહેવુ છે કે, કામ ના હોવા પર પણ તેની પાસે પૈસાની કમી નથી અને તેના ખર્ચા ના ચાલી શકે તેેવું પણ છે. તેણે આગળ લખ્યુ કે, આ બધી વાત મારા માટે જણાવી સરળ ન હતી પરંતુ આ પોસ્ટથી કોઇ પ્રરિત થાય અથવા તો કોઇના ચહેરા પર મુસ્કાન આવે તો મારા માટે એ બહુ હશે.

કપિલ શર્માની ઓનસ્ક્રિન પત્ની અને ‘ધ કપિલ શર્મા શો -2’ માં ભુરીનો કિરદાર નિભાવવાવાળી અભિનેત્રી સુમોના ચક્રવર્તી રજાઓ માણવા માટે હાલ થાઈલેન્ડ ગઈ હતી. જ્યાં તેને લુકમાં ટેટુ શો ઓફ કરતો એક પોઝ આપ્યો હતો. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા જ વાયરલ થઇ હતી.

સુમોનાનો ચક્રવતી ટીવી પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળતી હોય પરંતુ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગ્લેમરસ અને હોટ ફોટોથી ભરેલું છે. ત્યારે હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર લુકમાં ટેટુ શો ઓફ કરતી તસ્વીર શેર કરી હતી. જેમાં તે હોટ લાગી રહી હતી. ફેન્સે આ તસ્વીર જોઈને લાઈક અને કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.

ધ કપિલ શર્મા શો’ માં ભુરીનું કિરદાર નિભાવવાવાળી સુમોના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેમના ફોટાઓમાં તેમનો મેકઅપ સિમ્પલ હોવા છતાં તેઓ સુંદર દેખાય છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *