આપણા દેશમાં કેટલાય દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે ઘણે દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે અને દર્શન કરીને ભક્તો તેમની બધી જ મનોકામનાઓ પુરી કરતા હોય છે, આ મંદિર માતા ચામુંડા માતાનું આવેલું છે, આ મંદિરમાં દરેક ભક્તની માનતા માતા ચામુંડા પુરી કરે છે. તેથી માં ચામુંડાનું આ મંદિર ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલું છે.
ચામુંડા માતા ડુંગર પર સાક્ષાત બિરાજમાન છે, તેથી આ મંદિરમાં ભક્તો દુરદુરથી ચામુંડા માતાના આર્શીવાદ લેવા માટે આવતા હોય છે, આ મંદિરમાં માતા ચામુંડા ખંભ સ્વરૂપમાં બિરાજમાન છે. તેથી આ મંદિરમાં ભક્તો તેમની મનોકામના માંગીને મંદિરમાં માતાના નામની ચૂંદડી બાંધે છે. તેથી આ મંદિરમાં ચૂંદડી બાંધવાથી દરેક ભક્તની દરેક માનતા પુરી થાય છે.
આ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને દર્શન કરીને માનતાઓ માનીને ચુંદડીઓ બાંધતા હોય છે. જેથી શ્રદ્ધારુઓની બધી જ મનોકામનાઓ પુરી થતી હોય છે. આ મંદિરમાં માતા ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. આ મંદિરમાં માતા ચામુંડાના દર્શન કરવા માટે ભક્તોને પગથિયાં પર ચઢીને જવું પડે છે.
જે ભક્તો પગથિયાં ચડીને દર્શન કરવા માટે ના જઈ શકતા હોય તે ભક્તો માટે પણ રોપ વે ની વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે દરેક ભક્તો માતા ચામુંડાના દર્શન કરી શકે. આ મંદિરમાં માતા ચામુંડાના દર્શન કરવા માટે ભક્તો દુરદુરથી લાખોની સંખ્યામાં આવતા હોય છે અને દર્શન કરીને તેમની બધી જ મનોકામનાઓ પુરી કરતા હોય છે.