ચેહર માતાનું આ ચમત્કારિક મંદિર કે જ્યાં આવેલી વરખડીના દર્શન માત્રથી જ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

દેશભરમાં એવા ઘણા બધા મંદિરો આવેલા છે, અને આ દરેક મંદિરોમાં એવા ઘણા બધા રહસ્યો રહેલા હોય છે. આજે આપણે એક એવા જ ચમત્કારિક મંદિર વિષે જાણીએ. આ મંદિર તનોટ માતાનું મંદિર છે, આ મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું મરતોલી ગામ છે. આ ગામમાં એક એવું ચમત્કારિક માં કેશર ભવાની ચેહરમાતાજીનું એક એવું મંદિર આવેલું છે.

આ મંદિર પાછળ એક ઇતિહાસ રહેલો છે અને જેથી આજે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે. ઘણા વર્ષો પહેલા માતા ચેહરનો જન્મ હલાડી ગામમાં થયો હતો અને પછી તેઓ મોટા થયા એટલે તેમના લગ્ન કરવામાં આવ્યા હતા. થોડા સમય પછી તેમના પતિનું મૃત્યુ થઇ ગયું હતું.

ત્યારબાદ પરિવારના લોકો તેમને જ તેનું કારણ ગણતા હતા, ચેહરમાં નાનપણથી જ આધ્યાત્મિક હતા તેથી તેઓ ગુરુ ઓગાળનાથના ભક્ત બન્યા હતા. તેમની પાસે રહીને તેઓએ બધું શીખ્યા હતા, થોડા સમયમાં ગુરુએ ગામ છોડી દીધું હતું અને ત્યારપછી માતા ચેહર એ પણ ગામ છોડી દીધું હતું.

ત્યાંથી ચેહરમાં બનાસકાંઠામાં પછી પાટણમાં અને છેલ્લે મહેસાણાના મરતોલીમાં આવીને રોકાઈ ગયા હતા. અહીંયા આવ્યા પછી ગામના લોકોની બધી માનતાઓ પુરી થવા લાગી હતી.

આ ગામના લોકોને ઘણા પરચાઓ પણ આપ્યા હતા અને માતાજી પછી સ્વયંભૂ રીતે વરખડી નીચે તેમના પગલાં પાડ્યા હતા. આ વરખડી 900 વર્ષ કરતા પણ જૂની છે અને અહીંયા આવતા વરખડીએ માતા ચેહરના પગલાંના દર્શન કરવાથી જ બધા ભક્તોના દુઃખો દૂર થાય છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *