પાવાગઢના ડુંગરે મહાકાલીમાં એ આપ્યો સાક્ષાત પરચો. અહીં ક્લિક કરી વાંચો…

સૌથી વધારે મંદિર ધરાવતા દેશોમાં ભારત,ઇન્ડોનેશિયા,મ્યાનમાર જેવા દેશો છે હિન્દૂ ધર્મમાં લોકો ભારતમાં જ વસવાટ કરે છે.ત્યારે દરેક મંદિરનો અલગ અલગ ઇતિહાસ અને માતાજીના પરચા થયેલા હોય છે ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ થી ૭ કિલોમીટરના અંતરે જગત જનની માં મહાકાલીનું મંદિર આવેલું છે.

આ મંદિર દક્ષિણ તરફ પ્રતિમા છે અને આ મંદિર ૧૫૨૫ ફૂટની ઊંચાઈ પર સ્થિત છે જયારે રાક્ષક ત્રાસ આપતો હતો ત્યારે બધા દેવી દેવતા માં ભગવતી પાસે ગયા અને તેમની પાસે મદદ ની માંગ કરી હતી ત્યારબાદ માતા ભગવતીએ પોતાનો એક અંશ ભગવાન શિવમાં લિન કરી દીધો તેનો એક અંશ ભગવાનના શરીરમાં નાખી દીધો.

Pavagadh - Wikipedia

માતા ભગવતીનો જે અંશ ભગવાનમાં નાખ્યો હતો જેનાથી જે ગળામાં ઝેરને લીધે એક અકાળ ધારણ કરવા લાગ્યો હતો જેની અસરને લીધે તે અંશ કાળા રંગમાં ફેરવાઈ ગયો ત્યારે ભગવાન શિવએ ત્રીજી આંખ ખોલી ત્યારે માં મહાકાલી કાળો રંગ ધરવા લાગ્યા આરીતે કાલિકામાં નો જન્મ થયો.

પાવાગઢ ઉપર બિરાજમાન મા મહાકાળીનો ઇતિહાસ વાંચો, જાણો કેમ છે આ મંદિર ખાસ, જય માતાજી જરૂર કહેજો

એવું કહેવાય છે કે મહાકાલી માતા માટે મુનિઓ એ તપસ્યા કરી હતી.તેમાં પ્રતિમા સ્થાપિત કરી હતી કાલિકામાંની આ પ્રતિમાને પાવાગઢ શક્તિપીઠ કહેવામાં આવે છે.આ પર્વત ૪૦ ચોરસ કિલોમીટરમાં ફેરવાયેલો છે.

પ્રાચીન સમયમાં આ પર્વત પર ચડવુ ખુબજ મુશ્કેલ હતું આ મંદિરે દરેક સમયે પવન ચાલુ જ રહે છે.સતીના જમણા પગનો અંગુઠો પાવાગઢ ઉપર પડ્યો હતો તેથી આ મંદિર ચમત્કારિક માનવામાં આવે છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *