દેશની આ બહાદુર દીકરી કિરણ વિષે દરેક ભારતીયને ખબર હોવી જ જોઈએ

આપણે બધા જાણીએ જ છીએ કે આપણે આપણા ઘરમાં શાંતિથી કોઈપણ ડર રાખ્યા વગર ઊંઘી શકીએ એટલે આપણા દેશના જવાન એ સીમા પર રક્ષા કરવા રાત દિવસ ઉભા હોય છે. આવામાં દેશની રક્ષા કરતા કરતા કોઈ જવાન શહીદ થઇ પણ થઇ જાય છે. આપણા દેશની આ ખાસ વાત છે કે આપણા દેશની  પરુષ જ નહિ પણ સ્ત્રીઓ પણ કરતી હોય છે.

આજકાલ ઘણી મહિલાઓ પણ સેનામાં ભરતી થાય છે અને દેશનું નામ રોશન કરી રહી છે. આજે અમે તમને દેશની આવી જ એક મહિલા ઓફિસર વિષે જાનવીશું જેણે દેશી રક્ષા કરવા માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દીધો હતો. આ મહિલા પહેલી ઓન ડ્યુટી શહીદ થવાવાળી અમ્હીલા ઓફિસર છે. આજે અમે વાત કરવાના છે ભારતીય નૌસેનાની હિંમતવાળી લેફ્ટિનેંટ કિરણ શેખાવતની.

કિરણ શેખાવત એક એવું નામ છે જે રાજસ્થાનની લાડલી દીકરી, હરિયાણાની આદર્શ વહુ અને દેશની એક હિંમતવાળી મહિલા ઓફિસર રહી છે. કિરણ શેખાવત 24 માર્ચ 2015માં રાત્રે ગોવાના ડોનિયરની દેખરેખ માં વિનામ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું તેમાં શહીદી મળી હતી. એવામાં આજે આપણે બહુ ગર્વ સાથે આ બહાદુર મહિલા સિપાહી માટે વાત કરીશું.

કિરણનો જન્મ 1 મેં 1988માં સેફરાગુવાર નામના ગામના વિજેન્દ્ર શેખાવતન ઘરે થયો હતો. કિરણમાં નાનપણથી જ દેશ માટે કશું કરી જવા માટેનો ઉત્સાહ હતો. વર્ષ 2010માં તે નૌસેનામાં ભરતી થયા હતા. અહીંયા તેમણે પુરી હિંમત અને ઈમાનદારીથી પોતાની ડ્યુટી નિભાવી હતી. કિરણ પર તેમની ફેમેલી બહુ ગર્વ કરતી હતી. કિરણે લગ્ન પણ ભારતીય નૌસેનામાં લેફ્ટિન્ટ યુવક વિવેક સાથે કર્યા હતા. વિવેક મૂળ સ્વરૂપથી હરિયાણાના મેવાતના કુથરલા ગામના છે લગ્ન કરીને તેઓ રાજસ્થાનથી હરિયાણા ચાલ્યા જાય છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કિરણના સસ્તા શ્રીચંદ અને પિતા વિજેન્દ્ર સિંહ શીખવાત એ ભારતીય નૌસેનામાં રહેલ છે અને અત્યારે તેઓ રિટાયર્ડ છે. આ રીતે તમને અંદાજો આવી ગયો હશે કે આ પરિવાર એ દેશની સેવા માટે કેટલો સમર્પિત છે. તમને જણાવી દઈએ કે આ સિવાય કિરણની જેઠાણી રાજશ્રી કોસ્ટગાર્ડની સૌથી પહેલી મહિલા પાયલટ છે.

બહાદુર કિરણ શેખાવત 24 માર્ચ 2015ના ડોર્નિયર વિમાનમાં બેઠી હતું આ જ વિમાન રાત્રે ગોવામાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ પછી સતત તેમને શબ માટે તપાસ ચાલી હતી અને તે 26 માર્ચના દિવસે મળે છે. કિરણના અંતિમ સંસ્કારમાં હજારો લોકો આવ્યા હતા.

દેશની આ બહાદુર મહિલાને સન્માન આપવા માટે બધા જ આગળ આવી રહ્યા હતા. તેમની વિદાઈ બહુ જ માન સન્માન સાથે કરવામાં આવ્યું હતું. તેમની ચિતાને અગ્નિ તેમના પતિ વિવેક સિંહએ આપી હતી. કિરણ એ ભારત દેશની એક બહાદુર દીકરી હતી તેમને અમારા ખુબ ખુબ નમન.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *