લગ્ન થયા હોવ છતાં પણ રીઅલ લાઈફ માં ચાલતું હતું આ સેલેબ્રીટીસ નું અફેર, નં 5 ની જોડી નેજોઈને તો વિશ્વાસ પણ નહિ થાય

બોલિવૂડ સ્ટાર્સમાં પ્રેમ, ઇશ્ક દરેક ફિલ્મ જોવા મળે છે. પછી બંને વચ્ચે ઝઘડા અને બ્રેકઅપ જેવું પણ હવે તો દરેક ફિલ્મમાં સામાન્ય થઇ ગયું છે..

આમ દરેક અભિનેત્રી અસલ જીવનમાં સારી પત્ની તો સાબિત થઇ છે. પણ તેઓ ફિલ્મમાં પતિ હોવા છતાં પણ બીજા વ્યક્તિ સાથે સંબંધમાં જોવા મળે છે.

આ બાબતે અભિનેતા પણ પાછા નથી પડતા. તો ચાલો જોઈએ એવા કલાકારો વિશે જેઓ ફિલ્મ લગ્ન થઇ ગયા હોવા છતાં પણ બીજા વ્યક્તિ સાથે અફેર થઇ જાય છે.

1. તમને યાદ હશે કે ‘ફિલ્મ કભી અલવિદા ન કહેના’ માં રાનીના અભિષક સાથે અને શાહરુખના પ્રીતિ ઝીંટા સાથે લગ્ન થઇ ગયા હોય છે

અને તેઓ એકબીજા સાથે ખુશ ન હતા પણ જયારે રાની શાહરુખને મળે છે ત્યારે એકબીજાને પસંદ કરવા લાગે છે અને બંનેનું અફેર ચાલુ થઇ જાય છે.

2. ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ માં પણ સંજીવ કુમારના લગ્ન વિદ્યા સાથે થયા છે પણ લગ્ન પછી તે રંજીતાને મળે છે રંજીતા તેની સેક્રેટ્રી હોય છે. અને સંજીવ કુમાર તેને પ્રેમ કરી બેસે છે.

3. સુપરહિટ ફિલ્મમાં ‘રોકસ્ટાર’ માં નરગીસ ફખરીના લગ્ન થઇ ગયા હોય છે તો પણ તે પોતાના જુના મિત્ર રણબીરને મળે છે અને પ્રેમ કરી બેસે છે.

ચર્ચાઓ હતી કે નરગીસ ઉદય ચોપરા સાથે સંબંધમાં છે. પણ પછીથી બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું.

નરગીસ હાલમાં સિંગલ છે અને તેને પોતાની આઝાદી વ્હાલી છે. હાલ તેના લગ્ન માટેના કોઈ જ પ્લાન નથી.

4. ફિલ્મ ‘મસ્તી’ માં પણ ત્રણે હીરોના લગ્ન થઇ ગયા હતા વિવેક, રિતેશ, અને આફતાબ. ત્રણેયના લગ્ન થઇ ગયા હોવા છતાં તેઓ કોઈને કોઈ છોકરી સાથે તેઓનું અફેર ચાલતું હતું.

5. સલમાન ખાનની સુપર હિટ ફિલ્મ ‘બીવી નંબર વન’ માં સલમાન ખાનના લગ્નના એક્ટ્રેસ કરિશ્મા કપૂર સાથે થયા હોય છે પણ તેનું સુસ્મિતા સાથે પણ અફેર ચાલતું હતું.

6. ફિલ્મ ‘હમારી અધૂરી કહાની’ માં વિદ્યા બાલનના લગ્ન પણ થઇ ગયા હતા પણ લગ્ન છતાં પણ તેનું અફેર ઇમરાન હાશ્મી સાથે ચાલતું હતું.

7. ‘લાઈફ ઈન અ મેટ્રો’ માં પણ શિલ્પા શેટ્ટીના પણ લગ્ન થઇ ગયા હતા પણ તે તેને લગ્ન જીવનથી ખુશ ન હતી, તેના લીધે તેનું શાઈની આહુજા સાથે સાથે તેને પ્રેમ થઇ ગયો હતો.

8. અક્ષય કુમાર અને કરીના કપૂરની ફિલ્મ ‘બેવફા’ માં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. જયારે કરીનાના લગ્ન અનિલ કપૂર સાથે થઇ જાય છે.

પાછળ એકલો રહી જાય છે અક્ષય કુમાર જયારે કરિનાની સામે આવે છે ત્યારે બંનેનો જૂનો પ્રેમ પાછો જાગી જાય છે.

9. સુપર કોમેડી ફિલ્મ ‘નો એન્ટ્રી’ માં પણ અનિલ કપૂરની પત્ની લારા હોવા છતાં પણ અનિલનું બિપાશા બસુ સાથે અફેર થઇ જાય છે.

જયારે સલમાન ખાનની પત્ની ઈશા દેઓલ છે પરંતુ આ ફિલ્મમાં તેની કેટલીક ગર્લફ્રેન્ડ હોય છે.

10. ‘ગાઈડમાં’ એક એવી છોકરીની કહાની છે જેને લગ્ન તેની મરજી વગર કરાવવામાં આવે છે અને પછી તે જયારે રજુ ગાઈડ એટલે દેવ આનંદને મળે છે ત્યારે તે તેને પ્રેમ કરી બેસે છે.

11. ફિલ્મ ‘સિલસિલા’ માં અમિતાભના લગ્ન જ્યા સાથે થઇ ગયા પછી પણ પોતાની જૂની પ્રેમિકા રેખાને છુપાઈ છુપાઈને મળતાં હતા.

12. ફિલ્મ ‘અસ્તિત્વ’માં પણ એવું છે એક પત્નીને પોતાના પતિ પાસેથી પ્રેમ ન મળતાં તે સંગીતના ટીચર તરફ આકર્ષિત થાય છે અને તેને પ્રેમ કરી બેસે છે.

13. મલ્લિકા શેરાવત અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘મર્ડર’ ની કહાની તો બધાને ખબર જ હશે.

આ ફિલ્મમાં મલ્લિકા અશ્મિત પટેલની પત્ની હોય છે પરંતુ તે ઈમરાનને પ્રેમ કરતી હોય છે અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બની જાય છે. અહો આશ્ચર્યમ . સો બિલ્લી ખા કે બિલ્લી હજ કો ચલી.

આ ઉર્દૂ કહેવત બોલીવુડના ચુંબન દેવતા ઈમરાન હાશ્મી ને લાગુ પડે છે. તેને હવે માત્ર અર્થસભર ફિલ્મો જ કરવી છે!!! મતલબ કે હવે ઇમરાન હાશ્મી ની ફિલ્મમાં કિસીંગ સીન નહીં હોય?

ફિલ્મ મર્ડર થી લઈને બાદશાહો સુધીની ફિલ્મોમાં ઈમરાન હાશ્મી એ ચુંબન દ્રશ્યો ભજવ્યા છે. તેની ઈમેજ પણ ચુંબન સમ્રાટની જ બની ગઈ છે. પરંતુ હવે બોલીવુડ માં પવન બદલાયો છે. તેથી તેને સિરિયલ કિસરની છાપ ભૂસ્વી છે.

તેણે પોતાની ફિલ્મ કંપની ઊભી કરી છે. જે માત્ર ઈમરાન હાશ્મી માટે જ ફિલ્મો બનાવાશે.
ઇમરાન હાશ્મી એ શાંઘાઇ, દીલ તો બચ્ચા હે જી.

વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ, ઊંગલી અને આઝહાર જેવી સારી ફિલ્મોમાં કામ કરી બતાવ્યું છે.

ફિલ્મ ‘ઝહર’ માં ઇમરાન અને સ્મિતા શટ્ટી પતિ પત્ની હોય છે તેમ છતાં પણ ઇમરાન અભિનેત્રી ઉદિતા ગોસ્વામી સાથે તેનું ચક્કર ચાલતું જ હોય છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published.