ઘર માં પડ્યું હતું વર્ષો જૂનું ટિફિન, જયારે તેમેને ખોલવામાં આવ્યું તો અંદર થી નીકળ્યું કંઈક એવું કે તમને પણ વિશ્વાશ નહિ થાય………

મૉટે ભાગે ઘર માં ઘણી જૂની વસ્તુ હોય જે આપણે તેની અવગણના કરીએ છીએ કારણ કે તે પહેલે થી ખરાબ થઇ ગઈ છે કે તેમેને ખોલવાનું પણ મન નથી લાગતું અને હકીકત એ  છે કે તમે પણ કર્યું એ જ હશે. પરંતુ આ દપતિએ આ ન કર્યું અને તેમનું નશીબ ખુલી ગયું.

હકીકતમાં આ દિવસ એ દંપતીની વાર્તા ઈન્ટરનેટ પાર ખુબ જ વાઇરલ થઇ રહી છે. જેમાં તેઓ એક જૂનું ટિફિન ખોલી ને રાતોરાત કરોડપતિ બની ગયા છે.

એક દંપતો એ બંધ જૂનું મકાન ખરીદુ અને તેને થોડું સમારકાંમ કરીને સાફ કરી દીધું ત્યારબાદ તેઓ તેમાં રહેવા  સ્થાનાંતરિત થયા અને તે પછી તેઓએ ભોંયરું સાફ કર્યું અને ત્યાંની બધા કચરાને સાફ કરી નાખવાનું શરુ કર્યું અને તેને દૂર કર્યા પછી તે એક ખૂબ જ અલગ વસ્તુ મળી હતી.

તે ટીફીનનો નો એક ડબ્બો હતો જે દૂર પડ્યો હતો.પરિવારના સભ્યોએ તે જોયું અને વિચાર્યું, ચાલો ઓછામાં ઓછું તેને ખોલીએ અને તેમાં શું છે તે જોઇએ ? જયારે તેણે તેને ખોલોને જોયો, તો દરેક સભ્યો ની આખો ફાટી ગઈ હતી.

હા, તે જૂના લંચ ડબામાં 1951 ના અખબાર હેઠળ ઘણાં અમેરિકન રૂપિયા રાખવામાં આવિયા હતા. જેની કિંમત લગભગ 15 મિલિયન ડોલર હતી. આવી સ્થિતિમાં, જૂના લંચડબામાં આ  દંપતીનું ભાગ્ય બદલાઈ ગયું અને પછી તેમની ખુશી નું કોઈ સ્થાન ન હતું.

કોઈપણ રીતે, જો કોઈને કોઈ આશા વિના અને કોઈપણ પ્રયત્નો વિના આટલી મોટી રકમ મળે છે,તો પછી કોઈપણની ઊંઘ ઉડી શકે છે.

આ દંપતી કરોડપતિ બન્યું અને તેમનું જીવન બદલાઈ ગયું,જયારે તેઓએ તેઓની આખી વાર્તા ઇન્ટરનેટ પર શેર કરી, ત્યારે તે વાયરલ થઈ ગઈ અને એક મોટો સમાચાર બન્યા, ત્યારથી ઘણા લોકો તેમને વતી અભિનંદન મોકલી રહ્યા છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *