કોલેજના દિવસોમાં આવા દેખાતા હતા આ બોલીવુડ ના સુપરસ્ટાર, તમે જોશો તો ઓળખી નહી શકો…

દરેક વ્યક્તિની ઉંમરની સાથે સાથે લૂક પણ બદલતો રહે છે. જેવો તે પહેલા દેખાત હોય એવો 10 કે 15 વર્ષ પછી બિલકુલ નહિ દેખાય, ઘણા લોકોનો લૂક તો એટલી હદે બદલાઈ જાય છે કે તેને થોડા જ વષોમાં ઓળખવા પણ મુશ્કેલ થઇ જાય છે.

કોલેજની લાઈફ સૌથી બેસ્ટ હોય છે એ તો તમે બધા જાણો છો, આ સમય દરમિયાન ઘણા સપનાઓ હોય છે જે પુરા કરવા માટે જિંદગી ટૂંકી પડી જાય. એવું જ કંઇક ફિલ્મના સિતારાઓ પણ વિચારતા હશે.

ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કે તે આવનારા દિવસોમાં કેવા દેખાશે અને કેટલી હદે સફળ થશે. આજે તમને અમુક ફિલ્મ સિતારાઓની કોલેજના સમયની તસ્વીરો બતાવશું…તો ચાલો જોઈએ…

કોલેજના દિવસોમાં આવા દેખાતા હતા આ સુપરસ્ટાર

બોલીવુડ સ્ટાર સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટીવ રહેતા હોય છે અને આ સિતારાઓ સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસ્વીરો શેર કરતા રહેતા હોય છે.

તે જ કારણે ફિલ્મી સિતારાઓ તેની પોસ્ટને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની જાય છે. બોલીવુડના ઘનસ સુપરસ્ટાર જે આજે ખુબ જ હેન્ડસમ નજર આવે છે તે તેના કોલેજના સમયમાં સામાન્ય છોકરાઓની જેમ જ હતા.

શાહરૂખ ખાન

બોલીવુડના બાદશાહ તારીખે જાણીતા શાહરૂખ ખાનને બધા ઓળખે જ છે તે ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર ની સાથે સાથે સૌથી પૈસાદાર એક્ટરમાં પણ સામેલ છે.

શાહરૂખ ખાને તેનું ગ્રેજ્યુએશન દિલ્લી વિશ્વ વિદ્યાલયથી કર્યું હતું અને શાહરૂખ ખાન કોલેજના દિવસોમાં ખુબ જ હેન્ડસમ અને ક્યુટ લગતા હતા. આ તસ્વીરમાં તે કોલેજના સમયે તેના મિત્રો સાથે નજરે આવે છે.

રણવીર સિંહ

બોલીવુડના અતરંગી અભિનેતા રણવીર સિંહ બાળપણથી આવા જ છે. રણવીર હાલમાં સુપરહીટ સફળ એક્ટર છે. અને તેને તેની કલાથી લાખો લોકોને તેના દીવાના બનાવ્યા છે.

રણવીરે અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સીટીમાં તેનું ગ્રેજ્યુએશન કર્યું અને કોલેજની આ તસ્વીરમાં રણવીર દેખાવમાં અલગ જ નજર આવે છે.

સુશાંત સિંહ

બિહારથી આવેલ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે દિલ્લીની કોલેજમાં એન્જીન્યરીંગ કર્યું છે. કોલેજના દિવસોની આ તસ્વીરમાં સુશાંત સિંહ બાઈક પર બેઠેલ નજરે આવે છે.

ભણતર પૂરું કરીને સુશાંતસિંહે ટીવી થી તેના કરિયરની શરૂઆત કરી. ત્યારબાદ બોલીવુડમાં એન્ટ્રી કરી અને તેની ફિલ્મોએ બોક્સ ઓફિસમાં સારું એવું પ્રદર્શન કર્યું.

રણવીર કપૂર

બોલીવુડના ચોકોલેટી અને પ્લે બોય રણવીર કપૂરની ફીમેલ ફેન ફોલોવિંગ વધુ છે. કપૂર ખાનદાનના ચિરાગ રણવીર કપૂરે તેની એક્ટિંગથી લાખો લોકોના દિલ જીતી લીધા અને આ તસ્વીર તેના કોલેજના સમયની છે જેમાં તે કંઇક આવા નજર આવે છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *