તમારી મનોકામના પણ પૂરી ના થતી હોય તો એક વાર દર્શન કરીલો કાહવાના ગોગા મહારાજના કેમકે…

આજે ભારતમાં દરેક જગાએ કોઈને કોઈને ફેમસ મંદિર જોવા મળે છે દરેક મંદિરની અલગ અલગ ખૂબી જોવા મળે છે આજે વાત કરવી છે કાહવાના ગોગા મહારાજની જે આજે પણ પરચા પુરીને તેમના ભક્તોની દરેક માનો કામના પૂરી કરે છે,

મહેસાણા જીલ્લામાં કાળી તાલુકામાં એક કાસવા નામે ગામ છે તુંડલી વાડા રેવા ભલાનું મોસાળ કાસવા થાય તેઓ ગોગા બાપને કાસવા સાથે લઈને આવ્યા તેઓએ કાસવામાં ગોગા બાપાના અમર બેસણા કર્યા કાસવામાં લાલો અને દેવરાજ બંને ભાઈઓ હતા લાલા બાપા ભૂવાપણી કરતાં એક દિવસ તેમના જીવનમાં દુખ લઈને આવ્યો અને દેવરાજનું મૃત્યુ થઈ ગયું,

હવે લાલા બાપાજી તો એકલા પડી ગયા મનમાં મુંજવા લાગ્યા તેઓ બાપાને બે હાથ જોડી કહેવા લાગ્યા ગોગા તારી સેવા કરું કે ઘરબાર ચાલવું મને કઈ સમજાતું નથી ત્યારે ગોગા બાપાએ લાલા બાપને જાતે મળવાનો વિચાર કર્યો.

Goga Maharaj | ગોગા મહારાજ મંદિર - Divya Bhaskar

હવે ગોગા બાપા બાળનાથ જોગીનો અવતાર લઈ લાલા બાપા સામે પ્રગટ થઈ ગયા મને કહ્યું દીકરા ગભરાઇશ નહીં તું મારા પર વિશ્વાસ રાખજે હું કાહવાને અમર બનાવી દઈશ હું તને સવાસો પ્યાલા બાંધી આપું છું,

ત્યારે લાલાબાપા બોલી ઉઠ્યા બાપા મારાથી સવાસો પ્યાલા કઈ રીતે પહોંચી વળાય? ત્યારે બાપાએ કહ્યું લાલા ભુવા તને બે પ્યાલા આપું છું લાલા ભુવાને ત્રણ દીકરા હતા મોટા વિહા બાપા વચ્ચેના હરજી અને છેલ્લા દીકરાનું નામ બાબુ એક દિવસ ચલાસનમા દેરાહરું હતું ત્યારે લાલા બાપા દોઢ લઈ નીકળી પડ્યા દેરાહરું આપી વડતા વળ્યા આવીજ રીતે એક ગામમાં એક પટેલ હતા તેમને પણ દીકરો ના હતો તો ગોગા બાપાના આશીર્વાદથી તેમને પણ એક દીકરો આપ્યો હતો.

આવી તો ગણી બધી રીતે પરચઓ આપ્યા છે તમે તેના વિષે જાણવા માગતા હોવ તો અમને જણાવશો અમે વિસ્તૃત માહિતી જરૂરથી આપીશું જ્યારે વિહા બાપનો જમાનો આવ્યો ત્યારે એક વાર વિહા બાપા ગાડું જોડી માર્ગમાં જતાં હતા ત્યારે ત્યારે ગોગા બાપા પણ તેમની સાથે સાથે ફેણ ચડાવી ચાલવા લાગ્યા તો તરતજ વિહા બાપાએ ગાડું ઊભું રાખ્યું,

ને કહ્યું મારા ગોગા મહારાજ જમીન પણ ચાલે ને હું ગાડમાં બેસીને આવું એવું કેમ ચાલે ત્યારે ગોગા બાપાએ કહ્યું હું તો ચાલીનેજ આવીશ તમે ગાડામાં બેસીનો આવો. આવી તો ગણી અમર કહાણીઓ છે બાપાની અત્યારે હાલમાં જયરાંમબાપાના દીકરા રાજા બાપને ગોગા બાપા હાલ પણ સન્મુખ વાતો કરે છે રાજા બાપા આજે કાસવામાં રહી ગોગા બાપાની અપાર ભક્તિ કરે છે

pinal patel

Leave a Reply

Your email address will not be published.