એવું તો શું થયું કે હનુમાન દાદા જાતે દોડીને આવ્યા એક છોકરાને બચાવવા…વાંચો આખો .લેખ.

જે વ્યક્તિઓને ભગવાનની ઉપર સચોટ અને અડગ શ્રદ્ધા હોય છે તો ભગવાન તેવા લોકોના પડખે હંમેશા ઉભા જ રહે છે. તેવામાં ભગવાન આપણને કેટલીય વખતે સાક્ષાત પરચા પૂરતા હોય છે, ભગવાન તેમના સાચા ભક્તોનું રક્ષણ હંમેશા કરતા જ રહે છે. તેવો જ એક કિસ્સો અમેરિકામાં બન્યો હતો.

જેમાં એક મહિલા મૂળ બિહારના હતા તેમનું નામ પૂજાબેન હતું તેઓ પહેલેથી જ શંકર ભગવાન અને હનુમાન દાદાનાને બહુ જ માનતા હતા. તેઓ પહેલાથી જ હનુમાન ચાલીસાનો પાઠ પણ રોજે રોજ કરતા હતા.

પૂજાના લગ્ન ૨૦૧૪માં થયા હતા ત્યારબાદ તે તેમના પતિની સાથે અમેરિકા રહેવા માટે જતી રહી હતી. થોડા સમય પછી પૂજાએ એક બાળકને જન્મ પણ આપ્યો હતો. તેની સાથે રહીને તે હંમેશા પૂજા પાઠ કરતી હતી.

તેવામાં પૂજાએ ૨૧ દિવસ સુધી હનુમાન ચાલીસ વાંચવાનો સંકલ્પ લીધો હતો, જયારે આ પૂજા હનુમાન ચાલીસનું પઠન કરતી હતી ત્યારે જ તેનું બાળક ઘરનો દરવાજો ખોલીને બહાર જતું રહ્યું હતું.

પૂજા તે હનુમાન ચાલીસનૂ પઠન કરી રહી તો તેનું બાળક ત્યાં અંદર હતું જ નઈ અને ઘરનો દરવાજો પણ ખુલ્લો હતો જેથી પૂજા તરત જ દોડતી દોડતી ઘરની બહાર બાજુ વળી ગલીમાં જઈને જોયું તો તેનું બાળક એક બાજુ રોડ ક્રોસ કરીને એક ભાઈના ખોરામાં રમતું હતું

અને ત્યાં જઈને તેના બાળકને ગળે લગાવી દીધું. પેલા ભાઈએ પૂજાને તેનું બાળક હાથમાં આપ્યું અને પૂજાએ પાછળ ફરીને જોયું તો પેલા ભાઈ ત્યાં હતા જ નઈ. ત્યાં હાઇવે ઉપર એટલા બધા સાધનો જતા હતા

અને આખો રોડ ક્રોસ કરીને તેનું બાળક પેલી બાજુએથી રોડની આ બાજુએ આવી ગયું હતું. તેવામાં પૂજાને વિચાર આવી ગયો કે આ મારા બાળકની રક્ષા કરવા વાળા બીજું કોઈ નઈ પણ દાદા સાક્ષાત આવ્યા હતા.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *