બધા જાણતા હશો કે અનુષ્કા શર્મા ખૂબ જ જલ્દી માતા બનવા જઈ રહી છે અને આવી સ્થિતિમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઘણી તસવીરો શેર કરતા રહે છે.અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે ટૂંક સમયમાં ગુંજારવા જઇ રહ્યું છે.અનુષ્કા શર્માએ સોસીયલ મીડિયા દ્વારા પોતાની પ્રેગનન્સી વ્યક્ત કરી હતી.
વર્ષ 2021 માં વિરાટ અને અનુષ્કા તેમના પહેલા બાળકનું સ્વાગત કરશે.ગર્ભાવસ્થાના સમાચાર આપ્યા બાદ હાલમાં જ અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક તસવીર શેર કરી છે.જેમાં પોતે એક જેમાં અનુષ્કા શર્મા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
આ તસવીરમાં અનુષ્કાએ બ્લેક સ્વિમ ડ્રેસ પહેર્યો છે,જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે.જણાવી દઈએ કે અનુષ્કા આ દિવસોમાં દુબઇ છે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર પરસેવો વેળી રહ્યો છે.ગરમીથી રાહત મેળવવા અનુષ્કા પણ સ્વીમીંગ પૂલનો આશરો લેતી જોવા મળે છે.વિરાટે પુલનો ફોટો પણ તેના સાથી ખેલાડીઓ સાથે શેર કર્યો છે.તે ઉપરાંત અભિનેત્રીની આ તસવીર તેના ચાહકોને ખૂબ પસંદ આવી છે.
અનુષ્કાએ ફોટોના કેપ્શનમાં લખ્યું કે,’તમારા જીવનમાં તમારી પાસે પહેલેથી જ સારી બાબતોનો સ્વીકાર કરવો એ સુધારાનો પાયો છે.
તે બધા માટે આભાર કે જેમણે મને દયા બતાવી અને મને આ વિશ્વમાં વિશ્વાસ કરવા પ્રેરણા આપી.આત્મવિશ્વાસ સાથે, હું આ હૃદયથી દુનિયામાં પરત કરી રહી છું.છેવટે,આપણે બધા ચોક્કસપણે કોઈક સમયે એકબીજાને ટકરાતા હોઈએ છીએ.અનુષ્કાના આ ફોટોમાં વિરાટ કોહલીએ પણ ટિપ્પણી કરી છે. વિરાટ લખે છે ‘મારું આખું વિશ્વ એક આ ફ્રેમમાં છે.’