સાઉદી અરબ એ એક એવો દેશ છે જ્યારે દરેક નાગરિક તમને ખુશ અને ધનવાન જોવા મળશે. એવું લાગશે કે અહીં ગરીબી ક્યારેય આવતી નથી. સાઉદી અરબના પ્રિન્સ અલવાલીન બિન તલાલ પોતાની અમીરી અને લાઇફસ્ટાઇલને લઇ હંમેશાથી ચર્ચામાં રહે છે.અલબત્ત, પ્રિન્સે ત્રણ વખત નિકાહ કર્યાં છે. આ ત્રણમાંથી જેની સાથે પ્રિન્સે નિકાહ કર્યા છે તે અમીરા-અલ-તવીલ દેખાવમાં અત્યંત બ્યૂટીફુલ અને એક સુપરહિટ મોડેલ છે.
અહેવાલો મુજબ પ્રિન્સે અમીરા સાથે વર્ષ 2008માં નિકાહ કર્યા હતા અને વર્ષ 2013 સુધી બંને ઘણા ક્લોઝ રહ્યાં હતા. પણ ત્યારબાદ પ્રિન્સે મોઢું ફેરવી લીધું હતું. હાલ અમીરા પોતાનો બિઝનેસ ચલાવે છે.
જો તમને પ્રિન્સ ની ખુબસુરત પત્ની સારી લાગી હોય તો આ પોસ્ટ ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ