બોલિવૂડ જગત ની હિરોઇન મુગ્ધા ગોડસે આજે 26 જૂલાઈએ પોતાનો બર્થડે ઉજવી રહી છે. આજે તે બૉલીવુડ માંથી ખૂબ પૈસા અને નામ બનાવ્યું.પરંતુ એક સમયે પૈસા નાં અભાવ ને કારણે કરતી હતી નોકરી. તેને બોલિવૂડ હીરો રાહુલ દેવા સાથે લગ્ન કરીને ફિલ્મોથી દુર જતી રહી છે. પરંતુ એક સમયે તેને ખૂબ મહેનત કરી હતી.

એક શો માં મુગ્ઘાએ કયું હતું કે, મે પુણેની એમએમસીસી કોલેજમાં એડમિશન લીધું હતું. મને યાદ છે કે કૉલેજ માં પાર્ટી, બોયફ્રેન્ડ મને બઉ શોક હતો પરંતુ પૈસા નાં અભાવ નાં કારણે મે બધા કામ કર્યા છે જેમ કે તેલ વેચવું,પેટ્રોલ વેચવું વગેરે.અને મને પોકિટ મની માટે ફકત 300 રૂપિયા આપવામાં આવતા હતા.માટે પોતાના શોક પૂરા કરવા માટે અલગ અલગ કામ કરતી હતી.

મુગ્ધાએ વાત કરી કે આ ફિલ્મો જોવા જવી અને બહાર હરવા ફરવા જવાનું અમને ખુબ ગમતું. ક્યારેક ક્યારેક બ્રિટીશ લાઈબ્રેરીમાં જવા માટે અમે હોશિયાર હોવાનો ઢોગ કરતાં અને કલાકો ત્યાં જ બેસી રહેતાં. આજે મુગ્ધા બોલિવૂડમાં એક જાણીતું નામ છે. તેણે 2008માં બોલિવૂડમાં ફેશન ફિલ્મથી એન્ટ્રી મારી હતી. આજે તે બોલિવૂડથી બહાર નીકળી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here