Corona આવ્યા પછી આપણે સૌ આયુર્વેદ તરફ વધુ વિશ્વાસ કરી રહ્યા છીએ અને તેમાં અલગ અલગ આયુર્વેદિક કાળા પણ પિતા હોઈએ છીએ જેથી આપણી ઇમ્યુનિટી સારી રહે તો આજે અમે એક આવીજ આયુર્વેદિક ઔષધિ વિષે વાત કરવાના છીએ જે તમારા સ્વાસ્થ માટે ખુબજ ફાયદાકારક છે જેને ગુજરાતી માં ગળો/ગળુ વેલ કહે છે અને હિન્દી મા તેને ગીલોય કહે છે. તો ચાલો જાણીએ ગળા વિષે કેટલીક મહત્વપૂર્ણ માહિતી…

ગળા ના ફાયદા :

હાલ આપણે સૌ રોગપ્રતીકાક્ર શક્તિ વધારવા ઘણીબધી આયુર્વેદિક વસ્તુઓ નું સેવન કરીએ છીએ તો તેની અંદર જો હજુ સસુધી ગળા / ગળુ નો ઉપયોગ ના કર્યો હોય તો હવે ચાલુ કરી દેજો તેનું કારણ એ છે કે તે તમને ઇમ્યુનિટી સારી કરવાની સાથે સાથે તમારા શરીર ને અનેક ફાયદા કરે છે.

સંધિવા ના દર્દીઓ માટે છે રામબાણ ઈલાજ :

હાલ ૪૦ વર્ષ ની ઉમર પાર કર્યા પછી ઘણીબધી વ્યક્તિઓ ને સંધિવા ની સમસ્યા થવા લાગે છે આના થી બચવા જો પહેલાથી તમે જો તમારા ખાનપાન માં થોડું ધ્યાન આપવાની જરૂરત હોય છે. ગળા નું સેવન કરવાથી તેની અંદર રહેલ એન્ટી અર્થ્રીટીસ ગુણ સંધિવા થવા ના કારણ અને તેની અસર દુર કરવા માટે ખુબજ સારું રામબાણ સાબિત થાય છે. જો તમારા ઘર ની અંદર મોટી ઉમર ના વ્યક્તિઓ ને સંધિવા ની સમસ્યા હોય તો તેમને ગીલોય નું સેવન કરવું જોઈએ.

ગળા વેલ ની અંદર એન્ટિમિક્રોબાયલ ગુણ છે :

આપણે એન્ટિમિક્રોબાયલ ની વાત કરીએ તો જો તમે ગળા નું સેવન કરો છો તો તમારા શરીર ની અંદર પ્રવેશતા નુકશાન કરતા બેક્ટેરિયા તમને બીમાર કરી શકશે નહિ તેમજ તમને શરીર પર લાગેલ હોય તો તે જલ્દી થી તેને રુજવામાં મદદ કરે છે જો તમને સરદી ઉધારશ થી બચી રહેવું છે તો એન્ટિમિક્રોબાયલ ગુણ તમને મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here