માનવામાં આવે છે કે પહેલો પ્રેમ કદી નથી ભૂલી શકાતો. આવું જ બોલીવુડ અભિનેત્રીએમાં જોવા મળ્યું છે. અમે તમને જણાવી રહ્યા છીએ બોલીવુડની ટોપ અભિનેત્રીઓના એક્સ બોયફ્રેન્ડ વિષે.
શ્રદ્ધા કપુર અને વનરાજ ઝવેરી
સોનાક્ષી સિંહા અને એમડી આદિત્ય શ્રોફ
અનુષ્કા શર્મા અને જોહેબ યુસુફ
દીપિકા પાદુકોણ અને નિહાર પાંડયા
આલિયા ભટ્ટ અને અલી દાદરકર
પ્રિયંકા ચોપડા અને અસીમ મર્ચન્ટ