હેમા માલીનીની બંને વહુઓ લાગે છે ખુબ જ સુંદર, જોઈને તમે પણ રહી જશો હેરાન ,જુઓ તસવીરો…

હેમા માલિનીએ બૉલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અને પોતાના ઘણા જ સારા અભિનયથી કરોડો લોકોના દિલમાં રાજ કર્યું છે. હેમા માલીની જોવામાં ઘણી જ ખૂબસૂરત નજર આવે છે.

બૉલીવુડ ધાકડ અભિનેતા સની દેઓલને તમે બધા જાણતા જ હશો. ફિલ્મમાં સની દેઓલનો એક અલગ અંદાજ જોવા મળે છે.

સનીદેવલ બોલિવૂડના જાણીતા અભિનેતા જેમણે કરોડો લોકો પસંદ કરે છે. સનીદેવલ ની ખુબસુરત પત્ની નું નામ પૂજા દેવલ છે. પૂજા દેઓલ ની ખુબસુરતી કોઈ બોલિવૂડ અભિનેત્રી થી ઓછી નથી.

પૂજા દેવોલ લાઇમ લાઈટ થી દૂર રહેવાનું પસંદ કરે છે. અને પૂજા દેવલ હેમામાલીની સૌથી ખૂબસૂરત વહુ છે.

બોલિવૂડ અભિનેતા બોબી દેઓલ બોલીવુડ ની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તમને કહી દઈએ કે સનીદેવલ ના ભાઈ બોબી દેવલ ફિલ્મ race 3 થી ફરીથી લાઈમલાઈટમાં છે.

એક્ટિંગ ના કિસ્સામાં બોબી દેઓલ પણ ઘણા મશહૂર છે. બોબી દેવલ ની ખુબસુરત પત્ની નું નામ તાન્યા દેવલ છે. તાન્યા દેઓલ ખૂબસૂરતી ના મામલામાં કોઇ બોલિવૂડ અભિનેત્રી થી ઓછી નથી અને તે લાઈન લાઈટથી ઘણી દૂર રહે છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *