જીરાનો ઉપયોગ દરેક ઘરમાં મસાલાના રૂપમાં કરવામાં આવે છે. તેમા અનેક ગુણ હોય છે. જે તમારા સ્વાસ્થ્યને સારુ બનાવી રાખે છે. આ સાથે જ તેમા રહેલ એંટીઓક્સીડેંટ્સ અને ન્યૂટ્રિએંટ્સ આપણને અનેક પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે. જો વાત જીરાના પાણીની કરીયે તો તેને રોજ પીવાથી વજન ઓછુ તો થાય છે સાથે જ અનેક પ્રકારની પરેશાનીઓ દૂર રહે છે.

1. લોહીની કમી પૂરી : તેમા બ્લડ પ્રેશર ભરપૂર માત્રામાં હોય છે. આ બ્લડમાં હીમોગ્લોબીનનુ લેવલ વધારીને લોહીની કમીને પૂરી કરે છે.
2. ડાયાબિટીસ : રોજ આ પાણી પીવાથી શરીરનુ ગ્લુકોઝનું લેવલ યોગ્ય રહે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે.3. તાવ : તાવમાં જીરાનુ પાણી પીવાથી લોહી ઠીક થાય છે અને શરીરને ઠંડક મળે છે.
4. બીપીની સમસ્યા : જીરાનુ પાણી બ્લડ સર્કુલેશનને સારુ બનાવે છે સાથે જ તેનાથી હાઈ બીપીની સમસ્યા ઠીક રહે છે.5. વજન કંટ્રોલ : જીરાનુ પાણી રોજ પીવાથી શરીરમાં રહેલ ફેટ ઓછુ થઈ જાય છે. સાથે જ તેનાથી વજન ઓછુ થવા માંડે છે.
6. એસિડીટી : તેને રોજ સવારે ખાલી પેટ પીવાથી પેટ ફૂલે છે અને એસિડીટીની સમસ્યા ઓછી થાય છે.
7. ડાયજેશન : જીરાનુ પાણી શરીરનું ડાયજેશન સારુ રાખે છે અને તેનાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here