બૉલીવુડ (Bollywood) ની બબલી ગર્લ પ્રીતિ જિંટા નો 31 જાન્યુઆરી એ જન્મદિવસ હોય છે. પ્રીતિ હવે હિન્દી ફિલ્મો આ નજર નાતી આવતી પરંતુ તમામ ફેન્સ તેમને મિસ કરે છે. પ્રીતિ જિંટા બૉલીવુડ માં શાહરુખ ખાન ની સાથે ફિલ્મ દિલ થી દિલ સે શરુ થઇ હતી.
પહેલી ફિલ્મ થી તેમને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી. વીર જારા, કલ હો ના હો, સોલ્જર, દિલ ચાહતા હૈ, કભી અલવિદા ના કહેના, કોઈ મિલ ગયા સહીત પ્રીતિ જિંટા એ બૉલીવુડ માં ઘણી હિટ ફિલ્મો માં કામ કર્યું છે.
પ્રીતિ જિંટા મુંબઈ માં ઓછી અને અમેરિકા માં વધુ રહે છે. તેમના લગ્ન ના 3 વર્ષ થઇ ચુક્યા છે. 29 ફેબ્રુઆરી 2016 એ પ્રીતિ જિંટા એ અમેરિકા ના બિઝનેસ મેન ગુડએનએફ જેન સાથે લગ્ન કર્યા હતા.
પ્રીતિ પોતાના પતિ સાથે લોસ એન્ઝલ્સ માં બેવર્લી ફિલ્સ માં રહે છે. તે હંમેશા સોસીયલ મીડિયા પર પોતાના ઘરની તસવીરો શેયર કરતી રહે છે. તેમને આ ઘર 33 કરોડ માં ખરીદ્યું છે. પ્રીતિ જિંટા ના ઘર માં 6 બેડરૂમ છે.
તેમના પડોશી માં હોલીવુડ ના જાણીતા સ્ટાર રહે છે. પ્રીતિ એ પોતાનું ઘર ખુદ પોતાની દેખ રેખ માં બનાવેલું છે. લગભગ દોઢ વર્ષ સુધી તે ત્યાં રહી. જોઈએ તો પ્રીતિ જિંટા નું ઘર તેમનું ડ્રિમ હાઉસ છે.
પ્રીતિ ના લગ્ન પણ તેમના ઘરે થયા હતા. પ્રીતિ ના બધાજ સબંધી ત્યાં અમેરિકા પહોંચી ગયા હતા અને ત્યાં હિન્દૂ રીતિ રિવાજ થી તેમના લગ્ન થયા હતા.
પ્રીતિ અને જિન એ હિન્દૂ રીતિ રિવાજ થી 28 ફેબ્રુઆરી 2016 એ લગ્ન કર્યા હતા. લોસ એન્જેલસ માં થયેલા આ લગ્ન માં ફક્ત થોડાક સબંધીઓ અને લગભગ દોસ્ત સામેલ થયા હતા.
તેમનો લિવિંગ રૂમ ઘણો મોટો છે. ક્રિસમસ પર તેમણે તેમનું ઘર ઘણુંજ સારી રીતે સજાવ્યું હતું. પોતાના ઘરનું ડેકોરેશન ની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર તેમણે શેયર કરી હતી.
પ્રીતિ જિંટા ની મેરિડ લાઈફ સારી ચાલી રહી છે. તે પોતાના ચાલતા દિવસો માં તેમના પરિવાર ના લોકો સાથે હોલીડે પર જાય છે.
પ્રીતિ જિંટા ની ગણતરી બૉલીવુડ ના હિટ એક્ટ્રેસ માં થાય છે. દિલ થી ક્યાં કહેના, કલ હો ના હો, વીર જારા, સંઘર્ષ, કભી અલવિદા ના કહેના, ચોરી ચોરી ચુપકે ચુપકે જેવી ફિલ્મ માં તેમનું કરિયર આગળ વધાર્યું.
પ્રીતિ જિંટા ને હવે બૉલીવુડ ફિલ્મો માં કામ નથી મળતું. તેમની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ભૈયાજી સુપરહિટ હતી.
ભલે પ્રીતિ જિંટા હવે અમેરિકા માં પોતાના પતિ સાથે રહે હોય પરંતુ સોસીયલ મીડિયા પર ઇન્ડિયન ફેન્સ સાથે જોડાયેલી રહે છે.