આપણા બાળપણની થોડી તસવીરો એવી પણ હતી જેમને જોઈને આપણે ખુદ પણ થાકતા નથી. મનોરંજન વાળી ફિલ્મ જેવી કે કુછ કુછ હોતા હૈ થી લઈને કભી ખુશી કભી ગમ, તારે જમી પર અને ઘણી બીજી ફિલ્મ છે.
આ ફિલ્મના કલાકારો પણ મોટા થઈ ગયા છે અને તેમાંથી ઘણા બીજા આકર્ષક અભિનેતા બની ગયા છે તો ચાલો જાણીએ. તમને કહીએ કે હવે આ ચાઈલ્ડ એક્ટર કેવા દેખાઈ રહ્યા છે.
કુછ કુછ હોતા હૈ ની અંજલી નિશ્ચિત રૂપથી વધુ ખૂબસૂરત થઈ ગઈ છે. અંજલીનો કિરદાર નિભાવવા વળી છોકરી સના સઇદ ને પણ કરણ જોહરના નિર્દેશક મા સ્ટુડન્ટ ઓફ ધ યર માં તાનિયા ઈશાની નો કિરદાર નિભાવ્યો. જે આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન ની પહેલી ફિલ્મ હતી.
કભી ખુશી કભી ગમ ના કૃષ્ણ યાદ છે. જે ફિલ્મમાં રાહુલ-શાહરુખ ખાન અને અંજલિ-કાજલ ના ખુબજ સુંદર દીકરો જે પોતાના વાર્ષિક દિવસ ઉપર રાષ્ટ્રગાન ગાયને તેમને આશ્ચર્યચકિત કરે છે. જીબ્રાન ખાન હવે ખૂબ હેન્ડસમ બની ગયા છે.
તારે જમી પર ના ઈશાન અવસ્થી નો કિરદાર નિભાવવા વાળા દર્શીલ સફારી હવે એક હેન્ડસમ મેન બની ગયા છે.
અનુજ પંડીત શર્મા એ સરદાર બાળક બિટ્ટુ શર્મા ની ભૂમિકા નિભાવી. જે કોઈ મિલ ગયા ના સૌથી મનોરંજન કિરદારમાંથી એક હતા. જુઓ હવે તે કેટલા એક્ટિવ લાગી રહ્યા છે.
કુછ કુછ હોતા હૈ ના સાઇલેન્ટ સરદારજી કુછ કુછ હોતા હૈ ના આ બાળકને તમે જાણતા જ હશો. તેમનું નામ છે પરજાન દસ્તુર. તેમણે પોતાના એક ડાયલોગ તુસ્સી જા રહે હો, તુસ્સીના ના જાઓ થી બધાને ભાવુક કરી દીધા હતા. તે હવે જુઓ કેવા લાગી રહ્યા છે.