આજે અમે તમારી સમક્ષ કેટલીક એવી તસ્વીરો રજૂ કરીશું જેને જોઇને તમે પણ પેટ પકડીને હસસો.
મોટા ભાઇ તમે સની અને લિયોનનું કોમ્બિનેશન તો બેસાડી દીધું પણ તેને ઘર લઇને જતા નહી, નહીંતર તમારે ઘરની બહાર જ રાત વિતાવવી પડશે…
લાગે છે સીધા સ્વર્ગ લોકથી પધાર્યા છે, સોશિયલ મીડિયાનો ચસ્કો જ કંઇક આવો હોય છે…
જંગલ જંગલ પતા ચલા હૈ, ચડ્ડી પહન કર ફુલ ખિલા હે, ભાઇ ફુલ ખિલા હૈ…
કોણે કહ્યું હતું કે નોટબંધી બાદ જૂની નોટો નથી ચાલી રહી, અમે તો જૂની નોટો પણ ચાલતી જોઇ છે…
આ મેડમ જીને કદાચ તેમના વાળ ધોવા માટે એક બોટલ શેમ્પૂની જરૂર પડતી હશે…
ભારતના હોશિયાર બાળકો શિક્ષકોની આ સજાને ક્યારેય ભૂલી શકતા નથી…
આવી રીતે લખીને દહેજ કોણ આપે ભાઇ? નવા જમાનામાં નવી-નવી ઘટનાઓ ઘટે છે…
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો તમારા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહિ,અને કોમેન્ટ બોક્સ માં તમને કઈ ઇમેજ સૌથી Funny લાગી એ અમને જણાવો