આપણે એવા ઘણા બધા બાળકોને જોઈએ જ છીએ, તેઓ મહેનત કરીને તેમના માતા-પિતાનું નામ રોશન કરતા જ હોય છે. તેવો જ કિસ્સો આજે આપણે જાણીશું જેને જાણીને આપણને પણ ગર્વ થશે.
રુવૈદા સલામ જેઓ પહાડી વિસ્તારના રહેવાસીએ એક પછી એક એવી ઘણી સફરતાઓ મેળવી લીધી હતી અને તેનાથી તેમના પરિવારના અને ગામના લોકોને પણ ખુશીઓ મળી હતી.
તે પછી મહિલાએ જીવનમાં ઘણી મહેનત કરીને બહુ જ સફ્રતાઓ મેળવી છે. આ મહિલાએ પહેલા MBBS ની પરીક્ષા પાસ કરી, પછી IPS અને પછી IAS અધિકારી બનીને તેમના પરિવારને ગર્વ અપાવ્યો છે. આ મહિલા વર્ષ 2009 માં મેડિસિનનો અભ્યાસ કર્યો હતો.પછી તેઓએ MBBS ની પરીક્ષા પાસ કરીને તેઓએ ત્યાંથી જ
કુપવાડામાં રહેતી રૂવૈદાએ આઇએએસ બનવાનું સપનું જોયું હતું અને તે સખત મહેનત કરીને તેનું સપનું પૂરું કર્યું હતું. જ્યારે રુવૈદાએ MBBS ની પરીક્ષા પાસ કરી ત્યારે તેના માતા -પિતા અને સંબંધીઓનું નામ રોશન કર્યું છે.
તેઓએ આ પરીક્ષા પાસ કરવા માટે ઘણી મહેનત કરી હતી અને અંતે સફર પણ થયા હતા. આપણે પણ એવા ઘણા બધા લોકો જોયા હશે અને તેમને જોઈને આપણને પણ ગર્વ થતો હોય છે.