નિષ્ણાંતો સંમત છે કે પ્રથમ વખત મોટાભાગના છોકરાઓ અને છોકરીઓ સેક્સ માણવાથી ગભરાય છે અને આનું મુખ્ય કારણ અતિ ઉત્તેજના છે અને તેનાથી ગભરાહટ વધે છે. સામાન્ય રીતે જ્યારે તમે પહેલી વાર સેક્સ કરો ત્યારે તમારું પાર્ટનર નર્વસ છે આથી તમે સમજી શકો કે તેણે હજી સેક્સ કર્યું નથી.

How to know if your partner has had sex before marriage ..!

છોકરીઓના કિસ્સામાં વર્જિનિટી સામાન્ય રીતે પાતાળ અથવા હાઈમેન સાથે સંકળાયેલી હોય છે આથી એવું માનવમાં આવે છે કે જેનું હાઈમેન તૂટી ગાયું હોય એ વર્જીન નથી. જોકે આ વાત પાર ડોક્ટરનો અલાગ મત છે ડોક્ટરના કહેવા મુજબ હાઈમેન એ યોનિની દીવાલ પર રહેલ પેશીનો પાતળો ભાગ છે જે સામાન્ય રીતે યોનિની નજીકના છિદ્ર તરીકે જોવા મળે છે જન્મ સમયે લગભગ 10-15 ટકા છોકરીઓમાં હાયમેન હોતો નથી તેથી હાઈમેન તૂટવાનો કોઈ પ્રશ્ન નથી.

સંબંધ બાંધતી વખતે સંકોચ અનુભવવો

જ્યારે છોકરાએ ક્યારેય સેક્સ ના કર્યું હોય ત્યારે તેને કઈ રીતે શરૂ કરવું તે જાણતો ના હોય આથી છોકરો સ્પર્શ કરતાં પહેલા અથવા ચુંબન કરતાં પહેલા પૂછી શકે છે. અને જો કોઈ છોકરાએ લગ્ન પહેલા સેક્સ કર્યું હોય તો તે કેવી રીતે શરૂ કરવું તે જાણતો હોય છે.

How to know if your partner has had sex before marriage ..!

સેક્સની શરૂઆત કરી શકે નહીં

જો તમે કોઈ છોકરા સાથે રિલેશનમાં છો અને એ તમને સ્પર્શ કરવામાં શરમ અનુભવે છે અથવા સંભોગ કરવા પહેલ ન કરે તો તેનો અર્થ એ છે કે તેણે લગ્ન પહેલા સેક્સ કર્યું નથી, હકીકતમાં લગ્ન પહેલા સેક્સ કરતાં જાણે છે કે છોકરીને સેક્ષ્ક્ષ કરવા માટે કેવી રીતે તૈયાર કરવી અને આવા છોકરાઓ કેટલીકવાર કોઈ પણ શબ્દ બોલ્યા વગર પણ માત્ર ઇશારાથી છોકરીને સેક્સ માટે રાજી કરી દે છે. જો તમારો સાથી તમને સ્પર્શ કરવા અને કિસ કરવામાં શરમાઇ રહયો છે અને તે ક્યારેય સેક્સનું નામ નથી લેતો તો તેણે લગ્ન પહેલા સેક્સ કર્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here