વાત થઈ રહી છે ગુજરાત રાજ્યમાં આવેલા મોરબી ની.મોરબીનાં મહારાજા વાઘજી ઠાકોર દ્વારા શહેરનાં મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી પર 1887માં માત્ર લોખંડ, તાર અને લાકડાંનો ઉપયોગ કરી દરબાર ગઢથી નઝરબાગ પેલેસ જવા માટે એક 365 ફૂટ લાંબો અને 4.6 ફૂટ પહોળા બ્રિજનું નિર્માણ કરાયું હતું.


લંડનનાં ટાવર બ્રિજની ડિઝાઇન આધારિત આ પુલ સ્થાપત્યની બેનમૂન કૃતિ છે. આ બ્રિજની 233 મીટર લાંબો અને 1.25 મીટર પહોળું છે. બન્ને સાઈડ મોટા ટાવર છે અને દેશનો સૌથી લાંબો એક માત્ર લટકતો પુલ એટલે કે ઝૂલતો પુલ બન્યો હતો. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ પુલને જોવા માટે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here