સામન્ય રીતે આપણે આપણી રસોઈ પૌહા , સંભાર, દાળ તેમજ બીજી ઘણીબધી વાનગીઓ ની અંદર મીઠા લીમડાનો ઉપયોગ કરીએ છીએ. આ મીઠો લીમડો આપણાં ભોજન ને સ્વાદિષ્ટ બનાવવા ની સાથે સાથે આપણાં સ્વાસ્થય માટે પણ ખુબજ ફાયદા કારક છે. તમે ભોજન સિવાય મીઠા લીમડા નું જ્યુસ કરી તેનું સેવન કરી તેના ફાયદા મેડવી શકો છો.

કેવી રીતે બનાવશો મીઠા લીમડાનું જ્યુસ :

4 થી 5 મીઠા લીમડા ના પાંદડા તેમજ એક ગ્લાસ પાણી લો હવે તેને મિક્ષર ની અંદર બ્લેન્ડ કરી લો તૈયાર થસે ગ્રીન જ્યુસ જો મીઠો લીમડો હાજાર ના હોય તો તમે ધાણા અથવા ફુદીનાનો પીએન ઉપયોગ કરી જ્યુસ બનાવી શકો છો આ ઔષધિ જ્યુસ આલકાઇન હશે.

મીઠા લીમડા ના ફાયદા
જો તમે આ જ્યુસ સવાર ના ભાગમાં સેવન કરો છો તમારા શરીર ને જરૂરી વિટામીન્સ મળશે જો તમે તેનું રેગ્યુલર સેવન કરશો તો તે તમારા શરીર ની અંદર રહેલ ફેટ ઘટાડવામાં મદદ કરે છે.

મીઠો લીમડો તમારી પાચન ક્રિયા ને પણ સુધારે છે તેમજ વજન ઉતારવામાં  મદદ કરે છે મીઠો લીમડો તમારા હદય માટે પણ ખુબજ ઉત્તમ ઔષધિ છે મીઠો લીમડો તમારું સુગર લેવલ પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે

તમે મીઠા લીમડાના જ્યુસ ની અંદર પાલક, ધાણા ,ફૂદીનો  ઉમેરી મીઠા લીમડા સાથે બ્લેન્ડ કરી શકો છો. જેથી આ બધી ઔષધિ ના ગુણો તમને સીધોજ મળી શકે

નોધ : કોઈ પણ વસ્તુ નું સેવન કરતાં પહેલા એક વાર તમારા ફેમેલી ડો. ની સલાહ અચૂક લેવી.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here