તમારી સાથે બાળપણમાં ઘણી વખત એવુ થયું હશે કે, તમે તમારા ખિસ્સાની અંદર બોલપેન રાખી હોય અને પછી પેનની સહી લીક થઇને તમારા ખિસ્સામાં લાગી ગઇ હોય. પરંતુ શું કામ આવુ થાય છે તે વિશે તમે ક્યારે પણ વિચાર્યુ નહિં હોય, તો જાણી લો તેની પાછળના આ ચોક્કસ કારણો..
એક અહેવાલના અનુસાર શરીરની ગરમીને કારણે પેનની સહી ગરમ થઇ જાય છે અને તે લીક થઇને પેનની રિફીલમાંથી નિકળવા લાગે છે. તો બીજી બીજુ ટ્યૂબના બીજા છેડા પર એક નાનો તેલ પ્લગ પણ લગાવેલો હોય છે, તે પણ ગરમ થઇને લીક થવા લાગે છે.
આ ઉપરાંત કોશિકા ક્રિયા પણ પ્રબળમાં આવી જાય છે. કોશિકા ક્રિયા એવી ચીજ છે, જે કોઇ પણ તરલ પદાર્થોમાં ગુરુત્વાકર્ષણની બહારની તાકાતના વિરોધમાં લીક કરવામાં મદદ કરે છે. જો કે ડાઘ-ધબ્બા સારા હોઇ શકે છે પરંતુ સહીના ડાઘ સરળતાથી જતા નથી એટલે તે સારા હોતા નથી.