વૈજ્ઞાનિક રિપોર્ટ મુજબ કિસ કરવાથી ઓકસીટોસીન હોર્મોનનું સ્તર વધે છે. સામાન્ય રીતે કિસ કરવી એ પ્રેમનો પહેલો સ્ટેપ છે. કિસ એ ફક્ત પ્રેમ અને આલિંગન નો ઈજહાર નથી પરંતુ કિસ કરવાથી તમારા સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ પણ દૂર થાય છે. અને કિસ કરવાથી હાર્ટની બીમારીઓ પણ દૂર થાય છે.

lip-kiss-health-benefits

કિસ(KISS) કરવાના ફાયદા

કિસ કરવાથી બ્લડ વીસેલ્સ પાતળા થાય છે અને બ્લડ સર્ક્યુલેસન ઝડપી બને છે અને આનાથી માથાનો દુખાવો પણ સારો થાય છે.

કિસ કરતી વખતે થૂંકના સ્વેપિંગના કારણે તમારી એમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. કારણકે નવા જર્મ્સ એક બીજાને મળે છે અને તેનાથી જર્મ્સ એમ્યુનને સારા બનાવે છે.

lip-kiss-health-benefits

કિસ વખતે શરીરમાં એડ્રેનાલિન નામનું હોર્મોન બને છે જે દિલ માટે ખૂબ ફાયદાકારક છે. આ હોર્મોન આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેસન માટે પમ્પિંગમાં મદદ કરે છે. તેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને શરીરમાં રક્ત સંચાર ઠીક રાખવામા મદદ કરે છે.

lip-kiss-health-benefits

કિસીંગ કરતી વખતે તમારા દિમાગને ક્લિક કરે છે અને તેના ઉપરાંત બ્રેનમાંથી કેમિકલનું કોકટેલ સેક્રિટ થવા લાગે છે અને જેનાથી હેપ્પી હોર્મોન્સ જડપથી વધે છે. જેનાથી તમને હલકું ફિલ થાય છે.

કિસ કરવાથી મહિલાની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હાઇપોથેસિસ નામની જર્નલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર મહિલાઓએ ‘સાઇટોમેગાલોવાયરસ’ થી બચવામાં મદદ થાય છે જે પ્રેગ્નેન્સીમાં બાળકને જન્મજાત આંધળા બનાવી શકે છે.

lip-kiss-health-benefits

કિસ કરવાથી એલર્જી થવાના પણ ચાન્સ ઓછા થઈ જાય છે. કારણકે જ્યારે આપણે કિસ કરીએ છીએ ત્યારે સ્ટ્રેસ ઓછું થાય છે અને સ્ટ્રેસ એલર્જી માટે મોટું કારણ માનવમાં આવે છે.

જ્યારે તમે તમારા પાર્ટનરને કિસ્સ કરો છો ત્યારે તેનાથી તમારી બોંડિંગ એકબીજા સાથે જોડાઈ જાય છે. જેના કારણે એક બીજા સાથે પ્રેમ અને લગાવ વધી જાય છે. અને તે તમારા રિલેશનને લાંબા સમય સુધી જીવંત રાખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here