આજકાલ ના સમય માં લોકો ઘણા વ્યસ્ત થાય ગયા છે જે થી તેઓ પોતાના શરીર પર ધ્યાન આપી શકતા નથી. વ્યસ્ત જીવન પરંપરા અને અનિયમિત ભોજનના કારણે લોકો ઘણી બીમારી ના શિકાર બને છે.
તેમાંથી છે એક ડાયાબિટીસ જે તમને હરેક ઘર માં જોવા મળે છે અને કોઈક ને કોઈક તો તમને ડાયાબિટીસ નો દર્દી તમને જોવા મળે છે.
ઘણા લોકો નું માનવું છે કે ડાયાબિટીસ વધારે ગળ્યું ખાવા થી થાય છે.એટલે તમે સાંભળ્યું પણ હશે કે વધારે ગળ્યું ના ખાવ ડાયાબિટીસ થઈ જશે પરંતુ આં વાત સાચી નથી.
કારણકે વધારે ગળ્યું ખાવા થી ડાયાબિટીસ નથી થતી.પરંતુ ડાયાબિટીસ ની સમસ્યા માં ડોક્ટર ગળ્યું ના ખાવાની સલાહ અવશ્ય આપે છે.
જે વ્યક્તિ બો સામાન્ય બ્લડ સુગર હોય છે તેઓ ગળ્યું ખાઈ શકે છે.ગળ્યું ખાવ માં અને ડાયાબિટીસ માં કોઈ પ્રકાર નું જોડાણ નથી.
ડાયાબિટીસ ના ઘણા દર્દી એવા છે કે જે ગળ્યું નથી ખાતા અને અમુક એવા છે કે જેમને ગળ્યું જરા પણ પસંદ નથી છતાં તેઓ ડાયાબિટીસ ની બીમારી થી ચિંતાતુર છે.
ખરેખર,ડાયાબિટીસ થવા નું મુખ્ય કારણ ઇન્સ્યુલિનની ઉણપ છે.ગળ્યું ખાવ નું કઈ પણ મતલબ નથી હોતો.ડાયાબિટીસ ના દર્દી ઓ ડોક્ટર ની સલાહ થી ગળ્યું ખાઈ શકે છે.
અને એની સાથે તમે ગળ્યું ખવ નું ઈચ્છો છો તો ખાંડ ની જગ્યાએ ઓછી કેલેરી વાળા પદાર્થ નો ઉપયોગ કરી શકો છો.
આમ જોઈએ તો ડાયાબિટીસ બે પ્રકાર ની હોય છે,ટાઈપ એ અને ટાઈપ બી. જ્યારે શરીર ની ઈમ્યૂન સિસ્ટમ ઇન્સ્યુલીન ઉત્પન્ન કરવા વાળી કોસિકા ઓ નો નાશ થાય છે ત્યારે એને ટાઈપ એ ડાયાબિટીસ કહેવા માં આવે છે.
એજ શરીર માં ઇન્સ્યુલીન ઉત્પન્ન કરવા માં અસમર્થ થઈ જાય ત્યારે ટાઈપ બી પ્રકાર ની ડાયાબિટીસ કહેવા માં આવે છે.પરંતુ આં બને સ્થિતિ માં ગળ્યું ખાવા નો કોઈ સંબંધ નથી.આજે અમે આં લેખ માં ડાયાબિટીસ થવા ના મુખ્ય કારણો જણાવવા ના છીએ.
આવો જાણીએ,ડાયાબિટીસ થવા ના કારણો….
જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા એમને ડાયાબિટીસ થવા ની સંભાવના વધી જાય છે.ક્યારેક ક્યારેક ઓછી ઊંઘ લેવી એ સામાન્ય વાત છે.
પરંતુ હમેશા ઓછી ઊંઘ લેતા હોય તો થઈ જાવ સાવચેત કારણકે આવા વ્યક્તિ ઓ ડાયાબિટીસ ના શિકાર વહેલા બને છે.
જો વ્યક્તિ નો મોટાપો વધારે છે તો એ ડાયાબિટીસ નું કારણ બની શકે છે.વધારે માત્રામાં જંક ફુડ અને સુગર ખાવા થી શરીર નો વજન ઝડપ થી વધે છે.
જેના કારણ થી તમે ગણી મોટી બીમારીઓ ની ઝપેટ માં આવી શકો છો. જો તમે આ વસ્તુ ના સેવન સાથે સાથે શરીર. નવજાં ને નિયંત્રણ માં રાખો તો તમે ડાયાબિટીસ ની સમસ્યા થી બચી શકો છો.
વાયલેશ્ણ કારો નું એવું માનવું છે કે વધારે તણાવ માં રહેવા વાળા લોકો ને ડાયાબિટીસ થવા ની સમસ્યા વધી જાય છે.
જો કોઈ વ્યક્તિ વધારે તણાવ જેવી સ્થિતિ મા ઘેરાયેલ રહે છે તો એમને ડાયાબિટીસ થવા ની સંભાવના વધી જાય છે.
જો વ્યક્તિ આખો દિવસ ઓફિસ એ ખુરશીઓ પર બેસીને કામ કરે છે. અને થોડો પણ આરામ નથી કરતા એવા લોકો ને ડાયાબિટીસ થવા ની સંભાવના 80% જેટલી વધી જાય છે