ગોળ તથા ખાંડ મા શુ તફાવત છે ? ખાંડ અને ગોળ મા ખુબ જ મોટો તફાવત રહેલો છે. શેરડી ના રસ મા ત્રેવિસ હજાર વિષ ઉમેરી ને ખાંડ તૈયાર થાય છે. આ તમામ વિષ માનવદેહ મા જાય છે અને માનવદેહ મા જ જમા થાય છે.
એક્માત્ર ગોળ જ એવો હોય છે જે કોઈ પણ જાત ના વિષ વગર તૈયાર થાય છે. એક બાજુ શેરડી ના રસ ને ઉકાળતા જાઓ અને બીજી બાજુ ગોળ તૈયાર થતો જાય. તેમા કઈ ઉમેરવામા આવતુ નથી.
જો તેમા માત્ર અમુક જ માત્રા મા દુધ નાખવા મા આવે છે. ગોળ થી પણ વધુ અસરકારક વસ્તુ છે કાકવી. જે તમે આરોગી શકો છો.
જે વ્યક્તિ એ ગોળ ના રાબડા જોયા હશે તેને તે વિશે અવશ્ય ખ્યાલ હશે જ. ગોળ નુ સેવન તો સારૂ છે પણ કાકવી વધુ ગુણકારી છે. કાકવી એ ઝડપ થી બગડતી નથી. આ કાકવી ની કિંમત પણ ગોળ જેટલી જ હોય છે.
કાકવી અને ગોળ એ બંને સરખુ જ છે તેના ગુણો મા થોડોક ફેર છે. જો કાકવી એ વધુ ગુણકારી છે તેની સામે જ ગોળ એ થોડુ ઉતરતી કક્ષા એ આવે છે. પણ આ કાકવી છે શુ ? એ તમને લગભગ ખ્યાલ નહી હોય.
શેરડી ના રસ ને જ્યારે ઉકાળવા મા આવે ત્યારે ગોળ તૈયાર થાય તે પહેલા એક અલગ રસ નીકળે છે જેને કાકવી તરીકે ઓળખવા મા આવે છે.
તમામ લોકો ને નમ્ર વિનંતી છે કે ઘર મા ઉપયોગ થતી ખાંડ નો વપરાશ બંધ કરો.
ખાંડ ના મિલો ધરાવતા લોકો નુ પણ બ્લડ પ્રેશર વધુ હોય છે. આ લોકો એવુ જણાવે છે કે જયાર થી તેઓ એ ખાંડ નુ સેવન કર્યુ છે. ત્યાર થી અમારે આવી ખરાબ સ્થિતી સર્જાણી છે.
આ ખાંડ નુ નિર્માણ ખુબ જ વધુ માત્રા મા કરવા મા આવે છે. તેનાથી ઓછા ખર્ચે ગોળ બને છે. ગોળ એ ખુબ જ સસ્તો પડે છે અને તેની સાથે કાકવી પણ મળે છે.
આમ તમે ગોળ નો ઉપયોગ કરો એ સ્વાસ્થ્ય માટે સારૂ છે. ચા બનાવવા માટે જો ગોળ નો વપરાશ કરવા મા આવે તો શુ થાય ? લાભ થાય કે ગેરલાભ ? આમ તો ચા જ આપણ ને હાની પહોચાડે છે.
ભુતકાળ થી જ આપણા દેશ મા ગોળ વાળી ચા નુ સેવન થતુ હતુ. પણ જ્યાર થી ખાંડ નુ નિર્માણ થયુ છે ત્યાર થી માનવી ને અનેક રોગો એ જકડી લીધો છે.
મધુપ્રમેહ અને આર્થારાઈટ્સ જેવા દર્દો વધવા લાગ્યા છે. આ રીતે જો ખાંડ નુ સેવન કરવા મા આવે તો અનેક રોગો ને આમંત્રણ આપવા મા આવે છે.
અમુક લોકો ચા મા ખાંડ ની જગ્યા એ ગોળ ઉમેરી બનાવે છે પણ તેઓ જણાવે છે કે તેનો ચા ફાટી જાય છે. તો આ થવા પાછળ નુ કારણ શુ છે ? આ માટે એક જ કારણ જવાબદાર છે કે ભેળસેળયુક્ત વાળો ગોળ. ગોળ ને બે ભાગ મા વિભાજીત કરવા મા આવ્યા છે.
એક તો એ ગોળ કે જેમા કેમીકલ ઉમેરવા મા આવ્યુ હોય અને તેવા ગોળ ના વપરાશ થી તૈયાર કરવા મા આવતી ચા ફાટી જાય છે. અને બીજો છે કેમીકલરહિત ગોળ. કે જેમા કોઈ પણ જાત ની ભેળસેળ કરવા મા આવતી નથી.
અને તેનો રંગ કાળો હોય છે. અને કેમિકલયુક્ત ગોળ પીળો કે સફેદ રંગ ધરાવે છે. અને તેના લીધે જ ચા ફાટી જાય. કાળા ગોળ મા થી તૈયાર થયેલ ચા ફાટતી નથી..