ભોજપુરી ફિલ્મોમાં સનસની ફેલાવવાવાળી બોલ્ડ હિરોઈન મોનાલીસા થોડાં સમય પહેલાં હોટ અંદાજમાં નજરે આવી હતી. ભોજપુરી ફિલ્મોની આ પ્રસિદ્ધ એક્ટ્રેસ મોનાલિસાની તસ્વીરો જોઈને જાતે જ લગાવો અંદાજ…
પોતાની તીખી અદાઓથી દર્શકોનું દિલ ડોલાવતી આ કમસીન મોનાલીસા ભોજપુરી ફિલ્મોની એક્ટ્રેસ ૫૦થી વધુ ફિલ્મોમાં કરી ચૂકી છે કામ. એની સુપરહિટ ફિલ્મોમાં ‘મર બ્લેકમેલ’ અને ‘તૌબા’ જેવી ફિલ્મો સામેલ છે.
ફિલ્મોમાં એક્ટિંગને લીધે પોતાની એક અલગ છાપ ઉભી કરનાર મોનાલીસાએ આ બોલ્ડ તસ્વીરો પોતાનાં ઇન્સટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.