દાઉદ ઇબ્રાહિમની નવી ગર્લફ્રેન્ડનું નામ સામે આવ્યું છે, જે એક પાકિસ્તાની અભિનેત્રી છે.  દાઉદની પાકિસ્તાની ગર્લફ્રેન્ડ ગેંગસ્ટર ગુડિયાના નામથી પણ જાણીતી છે, જેનું નામ મહવીશ હયાત છે. મહવીશ એક પ્રખ્યાત અભિનેત્રી છે જે પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરે છે.

મહવીશ, દાઉદથી 27 વર્ષ નાની છે, આજકાલ દાઉદ ઇબ્રાહિમના હૃદય પર રાજ કરે છે. મહવીશ ખૂબ જ સુંદર છે. તે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને અહીં તેની નવીનતમ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તો ચાલો આજે તમને બતાવીએ, ઇન્સ્ટા પર મહવીશ દ્વારા શેર કરેલી કેટલીક તસવીરો અને વીડિયો, જે આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

Lazy Sunday with my little girls Fluffy and Oreo ! ♥️ #sundaybest? #chihuahuas #truelove #MehwishHayat

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on

 

View this post on Instagram

 

Are selfies still a thing ..? ??‍♀️Idk lol #MehwishHayat #saturdayeveningchills #Iseeyouseeme ?

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on

 

View this post on Instagram

 

Woke up like this ! ? ? @shahbazshaziofficial #MehwishHayat #lazyweekend ?

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on

 

View this post on Instagram

 

I #StartSmart with nestle sweet and tasty @nestle.yogurt ! ? #MehwishHayat #nestle

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on

 

દોસ્તો જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ…

અને તમારો અભિપ્રાય અમને ચોક્કસ જણાવજો અને ફેસબુક ઉપર લાગણીસભર વાર્તા હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બોલીવુડ ગપ શપ,રાશિ ભવિષ્ય, વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ  ને ફોલો પણ કરી શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા જ રહીશું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here