આમતો ૧૨ ઓગસ્ટથી શિવજીનો પ્રિય મહિનો શ્રાવણ એ શરૂ થઈ રહ્યો છે અને આ મહિનામા કરવામા આવેલી તમામ શિવપૂજા મોટી મોટી સમસ્યાઓ પણ દૂર કરી શકે છે
અને અહી શિવપુરાણ પ્રમાણે તમારે મહાદેવની ઈચ્છાથી જ આ સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરી હતી અને ભગવાન વિષ્ણુએ આ સૃષ્ટિનુ પાલન કરી રહ્યા છે
એટલા માટે જ શિવજીની પૂજાથી તમને બધા સુખ પ્રાપ્ત થઈ શકે છે અને કુંડળીના દોષ દૂર થઈ શકે છે માટે તમે પણ શ્રાવણમા આ શિવપૂજા કરતા હોય તો તમે તમારા ઘરમાથી અશુભ વસ્તુઓને તરત જ હટાવી દો.
તમારા ઘરમા પડેલી બંધ ઘડિયાળ
જે પણ ઘરોમા ખરાબ અથવા બંધ ઘડિયાળ રહેતી હોય તો ત્યા તમારે કોઈપણ કામ યોગ્ય સમયે પૂરુ થઈ શકતુ નથી
અને તમામ કાર્યોમા મોડુ થાય છે જેનાથી તમને સફળતા મળવાની સંભાવનાઓ એ ઘણી ઓછી થઈ જાય છે અને તેને લીધે તમને વાસ્તુદોષ પણ વધે છે.
આ સિવાય ખંડિત મૂર્તિઓ
જો તમારા મંદિરમા કોઈપણ પ્રકારની મૂર્તિ એ ખંડિત થઈ ગઈ હોય તો તેને તરત જ હટાવી લો અને ખંડિત મૂર્તિઓની પૂજા કરવાથી તમને શુભ ફળ નથી મળી શકતુ અને તમારી મનોકામનાઓ એ અધૂરી રહી જાય છે
અને શાસ્ત્રોમા જણાવ્યા પ્રમાણે તમારે માત્ર શિવલિંગને કોઈપણ સ્થિતિમા ખંડિત નથી માનવામા આવ્યુ કારણ કે શિવલિંગને નિરાકાર કહેવામા આવ્યુ છે.
બીજી ઘરની ફાલતૂ વસ્તુઓ
જો અત્યારે મોટાભાગના ઘરોમા નકામી અને ફાલતૂ વસ્તુઓ અને જોનો લોખંડનો સામાન અને આ સીવાય ફર્નિચર અને કપડા વગેરે વસ્તુઓ એ પડી રહેતી હોય છે
અને આ વસ્તુઓને લીધે તમારા ઘરમા દોષ વધે છે અને નકારાત્કમતા પણ વધે છે એટલા જ માટે આવી વસ્તુઓ એ તરત જ હટાવી લેવી જોઈએ.
તૂટેલો અરીસો
જો તમારા ઘરમા ક્યાંય પણ તૂટેલો અરીસો લગાવેલો હોય તો તમારે તેને તરત જ હટાવી દેવો જોઈએ.
કારણ કે તેને લીધે તમારા ઘરમા નકારાત્મકતા વધે છે અને આ સિવાય વાસ્તુદોષને કારણે જો ઘરમા પૂજા પાઠ થી મળતુ શુભફળ પણ નથી મળી શકતુ.