જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શનિ ન્યાયના દેવતા છે.તે સૂર્ય પુત્ર અને યમરાજાના ભાઈ છે.તે વ્યકતીના કર્મો પ્રમાણે પોતાની દશામાં સારા કે ખરાબ ફાળો આપે છે.
શનિવારના દિવસે આ ઉપાયો કરવાથી કેટલા ગણું ફળ મળે છે.અમે તમને જાણવા જઈ રહિયા છીએ કેટલાક સરળ ઉપાયો જે તમને લાભ કરશે અને શનિદેવને પ્રસન્ન કરશે
કાળા કુતરાને તેલ લગાવીને રોટલી ખવડાવો.
કાળી ગાય જેના પર કોઈ બીજા નિશાનના હોય,તેને આઠ ગૂંદીના લાડવા ખવડાવી પરિકમાં કરવી અને પૂછડીને પોતાના માથા પર આઠવાર લગાવી.
કાળો સુરમો એક હાથ જેટલો ઊંડો ખાડો કરીને દાટી દો.
પીપળાના ઝાડની પરિકમાં કરવી.સવારે દૂધ ગરીબ વ્યકતીને પીવડાવું. પીપળાના ઝાડની બાજુમાં દીવો કરવો.
કાળા ધોડાની કાઢી નાખેલી નાળમાથી વીટી બનાવીને આગળીમાં પહેરવી.
પગની આંગળીમાં વિછયા,કાનમાં બુટી ધારણ કરવી.
કાળા ઘોડાની કાઢી નાખેલ નાળને ઘરના દરવાજા પર લગાવી અને મોઢું ઉપરની બાજુમાં ખૂલું રાખવું.દૂકાન કે કારખાના પર લગાવો તો ખૂલું મોઢું નીચે રાખવું.આ ઉપાયથી તમે કષ્ટ દૂર કરી શકો છો અને શનિ દેવની કૃપા મેળવી શકો છો.
1 કિલો તલ અને 1 કિલો સરસોના તેલનું દાન કરવું.કાળા કપડાંનું દાન કરવું.
હનુમાન ચાલીસા વાચવી.
કાસાના કટોરામાં કાળા તલ કે સરસો ભરી તેમાં પોતાનો ચહેરો જોય દાન કરવું.