આજના સમયમાં તમે ક્યાય પણ જાઓ, દરેક જગ્યાએ તમને કંઇક વસ્તું તો અલગ જોવા મળશે. કોઇ જગ્યાએ તમને ગરીબીમાં વધારો જોવા મળશે તો કોઇ જગ્યાએ તમને ગુનાઓ વધી રહેલા જોવા મળે છે. તો લગભગ દરેક શહેર અને વિસ્તારમાં એક બજાર હોય છે.

જ્યાં તમે વિક્રેતાઓથી તાજી ઉપજ અને અન્ય ખાદ્ય સામગ્રી વેંચતા જોઇ શકો છો. પરંતુ આફ્રીકી દેશ, સોમાલીલેન્ડમાં એવા ધન-વિક્રેતા છે. જે લોકો પાસે ખૂબ પૈસા છે. જેનો ઢગલો તમને રસ્તા પર જોવા મળશે. તે લોકો પૈસાને એવી રીતે વેચી રહ્યા છે. જેમ મંદિરમાં પ્રસાદ વેહચી રહ્યા હોય.

આફ્રિકાનો એક એવો દેશ છે જ્યાં રૂપિયાને લઇને કોઇજ મુશ્કેલી નથી. સોમાલીલેન્ડ દુનિયાનો એક અનોખો દેશ છે. જ્યાં રસ્તાના કિનારે કપડા, શાકભાજી નહીં પરંતુ રૂપિયાનું બજાર ભરાય છે.

જો તમે પણ રૂપિયા ખરીદવાનું વિચારી રહ્યા છો તો સહેલાઇથી અને ઓછી કિંમતે રૂપિયા લઇ શકો છો. તમને આ જાણીને હેરાની થશે કે 10 અમેરિકી ડોલરના બદલે તમે સોમાલિયાની મુદ્રાને 50 કિલોથી પણ વધારે નોટ ખરીદી શકો છો.

સોમાલીલેન્ડમાં તમે જ્યાં પણ જશો ત્યાં તમને રૂપિયા જ જોવા મળી શકે છે. અંહીના લોકોને રૂપિયા એવી રીતે વેચે છે કે જાણે મંદિરમાં પ્રસાદ વેંચી રહ્યા હોય.

આમ કરવાની પાછળ તેનું કારણ છે કે તેમને લાગે છે કે તેમની મુદ્રા ગમે ત્યારે ગાયબ થઇ શકે છે. તે લોકો તેમના રૂપિયાને વ્યર્થ જવા દેવા માંગતા નથી. માટે તેઓ રૂપિયાનું બજાર ભરે છે.

તે સિવાય સૌથી હેરાન કરી દે તેવી વાત એ છે કે આ પૈસાની સુરક્ષા કરવા માટે અંહી કોઇપણ પોલીસ કર્મચારી નથી. આ દેશ એટલો સુરક્ષિત છે કે કોઇને પણ પોતાના રૂપિયાની સુરક્ષા કરવી પડતી નથી. રસ્તાના કિનારા પડેલી આ નોટનો ઢગલાને જોવું કોઇ સુંદર દ્રશ્ય બરાબર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here