90ના દાયકામાં કેટલીક એવી પણ અભિનેત્રીઓ આવી, જેની સુંદરતાના લાખો ફેન્સ હતા. તેમની સુંદરતાની મિસાલ આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં તેઓ ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી છે. જેના કારણે લોકો તેને ભૂલી ચૂક્યા છે. એક સમયે તેમની સુંદરતાના કારણે જ ચાહકો તેમની ફિલ્મો જોવા માટે થિએટર સુધી દોટ મૂકતા પરંતુ હવે આ હિરોઇનો ખુબ જ બદલાઇ ગઇ છે. તમે આ અભિનેત્રીઓને 90ના દાયકાની કેટલીક સુપરહિટ ફિલ્મોમાં જોઇ હશે.

વર્ષ 1990માં રીલિઝ થયેલી ‘આશિકી’ ફિલ્મની આશિકી ગર્લ અનુ અગ્રવાલની સુંદરતાના લાખો ફેન્સ હતા.

90ના દાયકામાં ‘દામિની’, ‘ઘાયલ’, ‘આદમી હૈ ખિલૌના’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી મિનાક્ષી શેષાદ્રી હવે આવી દેખાઇ છે.

ફિલ્મ ‘કરણ અર્જુન’માં સલમાનની સાથે આવેલી મમતા કુલકર્ણીને અત્યારે તમે ઓળખી પણ નહીં શકો.

ફિલ્મ ‘તુમ બિન’ની આ સુંદર એક્ટ્રેસ સાંદલી સિંહાએ છોડી દીધી હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ. અત્યારે આવી દેખાય છે.

ઉર્વશી શર્માએ ‘નકાબ’ જેવી ફિલ્મોમાં કામ કરી સારી એવી નામના મેળવી હતી. જો કે હજુ પણ તે ચર્ચામાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here