કલર્સ ચેનલનો સુપર હિટ શો બાલિકા વધુ આ દિવસોમાં ફરીથી ટીવી પર બતાવવામાં આવી રહ્યો છે અને લોકો ખૂબ ઉત્સાહથી જોઈ રહ્યાછે અને

આજે અમે તમને આનંદી એટલે કે આ સિરીયલમાં જોવા મળેલ અવિકા ગોર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અવિકા ગૌરે 11 વર્ષની ઉંમરે આનંદી બનીને ટીવી પર પોતાનું સ્થાન બનાવ્યું હતું, તેનો શો 8 વર્ષ ચાલ્યો હતો.

આજે પણ લોકો તેમને છોટી આનંદીના નામથી ઓળખે છે, અવિકા ગોર એક ગુજરાતી પરિવારનીછે અને

તેણે 10 વર્ષની ઉંમરે એક ફેશન વીકમાં ભાગ લીધો હતો, જેમાં તેણે શ્રેષ્ઠ મોડેલનો પુરસ્કાર જીત્યો હતો.બાલિકા વધુ પછી અવિકા ગૌર ‘સસુરાલ સિમર’ની “બેઈનતહા અને લાડો: વીરપુરની મિરદાની” માં પણ કામ કર્યું હતું.

હવે અવિકા મોટી થઈ ગઈ છે અને તેની સ્ટાઇલ એકદમ અલગછે અને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here