આ 8 હાસ્ય કલાકારોની પત્નીઓ છે ખૂબ જ સુંદર, તેમની સુંદરતાને જોઈને તમે પણ થઇ જશો સ્તબ્ધ..

કોમેડી એક એવી વસ્તુ છે, જે આપણા બધાને ફ્રેશ કરે છે, ભારતમાં ઘણા બધા કોમેડિયન છે, તે ક્યારેક ફિલ્મોમાં, તો ક્યારેય ટીવી શોમાં, આવીને આપણને હસાવાનું  કામ કરે છે,

ભારતના ફેમસ કોમેડિયનને તમે બધા સારી રીતે જાણો છો, પરંતુ આજે અમે એવા કોમેડિયન લોકોની, ખૂબસૂરત પત્નીને વિશે જણાવવાના છીએ.

અલી અસગર અને સીધીકા અસગર

અલી અસગર એ મનોરંજનની દુનિયામાં જાણીતા કોમેડિયન છે, જેને ઘણી બધી ફિલ્મોમાં કોમેડી થી લોકોને ખુશ કર્યા છે, કપિલના શોમાં દાદી બનીને તેમણે બહુ જ લોકપ્રિયતા હાંસિલ કરી છે.

અલી ના દરેક કામમાં એમની ખુબસુરત પત્ની, તેમને સપોર્ટ કરે છે. બંનેના લગ્ન 2005માં થયા હતા.

કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ

કૃષ્ણા અભિષેક ફિલ્મ અને ટીવી બંને જગ્યાએ  પોતાની કોમેડીથી લોકોને મનોરંજન કરાવે છે, વર્તમાનમાં તે કપિલના શોમાં એક નંબર કોમેડી કરે છે.

કૃષ્ણાએ 2003માં કાશ્મીર શાહ સાથે લગ્ન કર્યા હતા, બન્નેની જોડી બહુ જ સારી લાગે છે.

કિકુ શારદા અને પ્રિયંકા શારદા

કપિલના શોમાં પલક અને બચ્ચા યાદવ બનીને ઘર ઘર ને ખુશ કરે છે.

કિકુ શારદાએ 2003માં પ્રિયંકા શારદા સાથે લગ્ન કર્યા હતા. અને તે બંને  નચ બલિયે સિઝનમાં  સાથે નજર આવ્યા હતા. કિકુ ની જેમ જ તેમની પત્ની પ્રિયંકા પણ બહુ જ સુંદર છે.

સુનીલ ગ્રોવર અને આરતી ગ્રોવર

સુનીલનું નામ  ભારતના સૌથી ખાસ કોમેડિયન માં લેવામાં આવે તો, તે ખોટું નથી. કપિલના શોમાં ગુથ્થી અને ડોક્ટર ગુલાટી ના કિર્તીદાન જેમણે નિભાવ્યું છે, તે સુનિલ હરકોઈ માટે ફેવરિટ છે.

તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે, સુનીલે એકવાર બતાવ્યું હતું કે તે, જોક્સ બનાવવા પછી સૌથી પહેલા તેની પત્ની આરતી ની સામે ટ્રાય કરે છે, જો તે હસે તો તે જોક્સને આગળ પાસ કરે છે.

ચંદન પ્રભાકર અને નંદિની ખન્ના

કપિલના શો મા,ચા વાળા ની ભૂમિકા નિભાવે છે તે, ચંદન પ્રભાકરે 2015માં નંદિની ખન્ના સાથે લગ્ન કર્યા, બહુ જ ઓછા લોકો જાણે છે કે, તે ચંદન પંજાબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડાયરેક્ટર હતા અને સ્ક્રિપ્ટ રાઈટર પણ હતા.

કપિલ શર્મા અને ગિન્ની ચતરથ

કપિલ શર્મા અત્યારે ભારતમાં નંબર વન કોમેડિયન છે, એમનો શો બહુ વધારે ટીઆરપી વાળો છે, કપિલે પોતાની કોલેજ ફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે 2018માં લગ્ન કર્યા, અત્યારે તેને એક છોકરી પણ છે.

રાજુ શ્રીવાસ્તવ અને શિખા શ્રીવાસ્તવ

રાજુ એ દેશ નો પહેલો સ્ટેન્ડ અપ, કોમેડિયન કહી શકાય, જ્યારે બજારમાં બહુ જ ઓછા સ્ટેન્ડ-અપ કોમેડિયન હતા, ત્યારે રાજુ કામ કરે છે, રાજુ ની પત્ની નું નામ શિખા શ્રીવાસ્તવ છે. તેમને આયુષ્યમાન અને અનિતા નામે બે બાળકો છે.

સુનિલ પાલ અને સરિતા પાલ

સુનિલ જ્યારે આ પ્રોફેશનમાં આવ્યા ત્યારે ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ જીતી હતી, ત્યારબાદ કેટલાક વર્ષો સુધી પોપ્યુલર રહ્યા હતા, પણ અત્યારે  એવું નામ રહ્યું નથી. સુનિલે સરિતા પાલ સાથે લગ્ન કર્યા હતા, અને તેને બે બાળકો છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *