બોલિવૂડ ની ફિલ્મો આખી દુનિયા માં ધૂમ મચાવે છે. બોલીવુડ થી જોડાયેલી નાની-નાની વાતો જાણવા લોકો પાગલ રહે છે. સોશિયલ મીડિયા પર રોજબરોજ ફેમસ બોલીવુડ સ્ટાર્સ ના બાળપણ ના ફોટા વાયરલ થતા રહે છે.
આવા માં આજ ના પોસ્ટ માં અમે તમારા માટે બૉલીવુડ ના કેટલાક ફેમસ સ્ટાર્સ ના બાળપણ ના ન જોયેલા ફોટા લઈને આવ્યા છે. બોલીવુડ પ્રેમીઓ માટે આ ફોટાઓ અમે ઘણી મુશ્કેલી થી શોધ્યા છે. તમે પણ જુઓ બાળપણ ના દિવસો માં તમારા મનગમતા સ્ટાર કેવા દેખાતા હતા. ચાલો શરૂઆત કરીએ રણબીર કપૂર ના ફોટો થી.
રણબીર કપૂર
રણબીર કપૂર ના ફોટો ત્યાર નો છે જ્યારે સ્કૂલ માં હતા. પોતાના સ્કૂલ ના દિવસો થી જ રણબીર ક્યૂટ દેખાતા હતા.
રણવીર સિંહ
રણવીર ઇન્ડસ્ટ્રી માં અજીબો ગરીબ ફેશન માટે ઓળખાય છે. સાથે જે પોતાના ચુલબુલ વ્યવહાર માટે પણ ઓળખાય છે. સ્કૂલ ના દિવસો માં રણવીર એકદમ અલગ દેખાતા હતા.
કાર્તિક આર્યન
ઇન્ડસ્ટ્રી ના નંબર વન એક્ટર્સ માં પોતાનું નામ શામેલ કરી ચૂકેલા કાર્તિક આર્યન પર આજે દેશભર ની છોકરીઓ ફીદા છે. કોલેજ સમય માં ઘણી બધી છોકરીઓ ના એ ફેવરેટ હતા.
અમિતાભ બચ્ચન
આ ફોટો ત્યાર નો છે જ્યારે આપણા બધા ના લાડલા બીગ બી સ્કૂલ માં ભણતા હતા. આ ગ્રુપ ફોટો માં અમિતાભ ને જોઈને અંદાજો લગાવી શકાય છે કે એ એક મહેનતી વિદ્યાર્થી હતા.
ઐશ્વર્યા રાય
બોલિવૂડ માં આવવા ની પહેલા ઐશ્વર્યા ડોક્ટર બનવા માંગતી હતી. એ ભણવા માં ઘણી હોશિયાર હતી. HSC ની પરીક્ષા માં એમને 90 ટકા આવ્યા હતા.
અનુષ્કા શર્મા
બેંગ્લોર ના આર્મી સ્કૂલ માં ભણેલી અનુષ્કા એ માઉન્ટ કાર્મેલ કોલેજ થી ડિગ્રી પ્રાપ્ત કરી. જેવુ કે તમે જોઈ શકો છો અનુષ્કા પોતાના સ્કૂલ ના દિવસો માં પણ ઘણી ક્યૂટ હતી.
પ્રિયંકા ચોપડા
પેરન્ટસ ની શિફ્ટ જોબ હોવા ના કારણે પ્રિયંકા એ ઘણી સ્કૂલે થી પોતાનું ભણવા નું પૂરું કર્યું. સ્કૂલ ના દિવસો માં પણ પ્રિયંકા ઘણી સમજદાર દેખાતી હતી.
પરિણીતી ચોપડા
પરિણીતી ચોપડા પણ ભણવા માં ઘણી હોશિયાર હતી અને શરૂઆત થી ઇન્વેસ્ટમેન્ટ બેન્કર બનવા માંગતી હતી. તમે જોઈ શકો છો કે બાળપણ માં પણ પરિણીતી ચોપડા ઘણી પ્યારી દેખાતી હતી.
દોસ્તો જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ…
અને તમારો અભિપ્રાય અમને ચોક્કસ જણાવજો અને ફેસબુક ઉપર લાગણીસભર વાર્તા હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બોલીવુડ ગપ શપ,રાશિ ભવિષ્ય, વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ ને ફોલો પણ કરી શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા જ રહીશું…