જયારે રેખા શુટિંગ છોડીને અધવચ્ચે અમિતાભ સાથે સુઈ જતી હતી અને પછી…થયું કંઈક આવું, સાંભળો આ કિસ્સો…

મિત્રો આપણે બધે રેખાનું નામ તો સાંભળ્યું જ છે જે બોલીવુડ ની ફેમસ અભિનેત્રી માની એક છે,રેખાનો જન્મ ૧૦ ઓક્ટોમ્બર ૧૯૫૪ માં થયો હતો તેમનું નામ ભાનુરેખા છે,તેમને ૧૮૦ થી પણ વધુ ફિલ્મમાં કામ કર્યું છે,

તેમને ઘણા બધા પુએસ્કારો પણ મળ્યા છે,અભિનેતા જેમિની ગણેશન અને પુષ્પવલ્લીની પુત્રી રેખાએ તેની કર્કીદીની શરૂઆત એક તેલુગુ ફિલ્મ થી કરી હતી,

રેખાએ ૧૯૯૦ માં દિલ્હી સહીત ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા, ફિલ્મજગત ના કલાકારો અવારનવાર કોઈ ને કોક કારણોસર મીડિયામા ચર્ચામા રહેતા હોય છે

ત્યારે આજે આ લેખમા અમે તમને એક એવો કિસ્સો સંભળાવવા જઈ રહ્યા છીએ, જે સદાબહાર અભિનેત્રી રેખાએ ‘સુપર ડાન્સર-૩’ ના સેટ પર સંભળાવ્યો હતો.

આ કિસ્સો છે વર્ષ ૧૯૭૯ મા આવેલી ફિલ્મ “સુહાગ” નો કે જેમા તે અમિતાભ બચ્ચન સાથે હિરોઈન ની ભૂમિકા ભજવી રહ્યા હતા.

આ ડાંસ શો મા એક સ્પર્ધકે આ ફિલ્મના ‘હે નામ રે સબસે બડા તેરા નામ’ ગીત પર પરફોર્મ કર્યુ હતુ. આ પરફોર્મન્સ જોઇને રેખા ભૂતકાળની યાદોમા ખોવાઈ ગઈ હતી.

રેખાએ જૂની યાદો ને તાજી કરતા જણાવ્યુ કે, કેવી રીતે તે આ ફિલ્મના એક શોટની વચ્ચે સૂઈ રહેતી હતી અને તેણે આ ફિલ્મનુ શૂટ સુતા-સુતા જ પૂર્ણ કર્યુ હતુ.

આ શો ના હોસ્ટે જ્યારે કહ્યું કે, લોકો આ ગીત ને તેમના નામથી ઓળખે છે, માટે તેમને આ ડાન્સ પરફોર્મન્સ કેવુ લાગ્યુ? તે જાણીએ.

તો આના પર તેમણે અમિતાભ બચ્ચન નુ નામ લીધા વિના તેમની તરફ ઈશારો કરતો હોય તેવો જવાબ આપ્યો, ‘ફક્ત મારા નામથી જ જાણો છો? ફક્ત હુ જ? આગળ નથી બોલવુ’

આ પછી રેખા એ ડાંસ પરફોર્મન્સ પર પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યુ કે, હુ તમારુ ડાંસ પરફોર્મન્સ જોઈ રહી હતી અને મને આ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી જૂની સ્મૃતિઓ યાદ આવે છે.

ફિલ્મ નુ નામ છે ‘સુહાગ’. આ ગીત ને રાત્રી દરમિયાન શૂટ કરવામા આવતુ હતુ અને આ ગીતને પૂર્ણ થવા માટે એક અઠવાડિયુ લાગ્યુ હતુ.

હુ સવારે વહેલી ઉઠવાવાળી વ્યક્તિ, પાંચ વાગ્યે એટલે ઉઠી જતી. ફૂલ નાઈટ શિફ્ટ ના કારણે આખો દિવસ ખુબ જ નીંદર આવતી એટલે હુ સેટ પર રહેલી દેવી માતાની મૂર્તિ પાછળ સુઈ જતી હતી અને તેણી સુતી હતી અને કહી દેતી હતી કે, જ્યારે મારો શોટ હોય ત્યારે તેની પાંચ મિનિટ પહેલા મને ફોન કરવો.

અમિતાભ અને રેખાની લવ સ્ટોરીથી તો સૌ કોઈ વાકેફ છે. સંપૂર્ણ ફિલ્મજગતમા તે સમયે તેમના પ્રેમના કિસ્સાઓ ની ચર્ચા ખુબ જ થતી હતી પરંતુ,

ભાગ્ય ને કઈક બીજુ જ મંજુર હતુ અને આજે તેમના રસ્તાઓ અલગ થઇ ચુક્યા છે. અમિતાભે જયા બચ્ચન સાથે લગ્ન કર્યા, જ્યારે રેખા હજી પણ સિંગલ છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *